Video : રેસ્ટોરન્ટમાં ચોરી કરવી આ વ્યક્તિને ભારે પડી ! સ્ટાફે રીઢા ચોરના હાલ કર્યા બેહાલ

આ દિવસોમાં ચોરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.જેમાં શાતિર ચોર જે રીતે રેસ્ટોરન્ટમાં ચોરી કરી રહ્યો છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : રેસ્ટોરન્ટમાં ચોરી કરવી આ વ્યક્તિને ભારે પડી !  સ્ટાફે રીઢા ચોરના હાલ કર્યા બેહાલ
Thief video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 1:48 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર ચોરી (Rob) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક શાતિર ચોરને જોઈને યુઝર્સ (Users)  પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં રેસ્ટોરન્ટમાં ચોરી કરવા જતા ચોર ગજબની યુક્તિ કરે છે,પરંતુ બાદમાં તેની હાલત થાય છે,જે જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો.

ચોર આ રીતે રેસ્ટોરન્ટમાં ધૂસ્યો

આજના સમયમાં દુકાનો અને ઘરોમાં ચોરથી બચવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. હવે ચોરની દરેક હરકતો સીસીટીવી ફૂટેજમાં કેદ થાય છે અને પછી તે પોલીસની કાર્યવાહીમાં પણ મદદ કરે છે. હવે આ દિવસોમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ચોર હેલ્મેટ પહેરીને રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે અને પછી ત્યાં પૈસા લૂંટવા માટે દુકાનના કેશ કાઉન્ટર પર પહોંચે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

રેસ્ટોરન્ટમાં હાજર સ્ટાફે આ બધું જોયું અને તેમને ખબર પડી કે કેશ કાઉન્ટર(Cash Counter)  પર ઊભેલો વ્યક્તિ ગ્રાહક નહીં પણ ચોર છે. બાદમાં તે આ સ્ટાફ ચોરને મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ લોકો વીડિયોના પર પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર memewalanewsનામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, ચોર ચોરી કરતા પહેલા હવે સો વખત વિચાર કરશે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,ચોરને સ્ટાફે (Restaurant Staff) બરાબરનો પાઠ ભણાવ્યો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો

આ પણ વાંચો: Viral: રેસિંગ કારમાં થઈ ભયાનક ટક્કર, વીડિયો બનાવનાર મહિલા પાસેથી સરકતી ગઈ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">