AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો

સોશિયલ મીડિયા પર પાલતુ કૂતરાનો એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માલિક દ્વારા વૃદ્ધની મસ્તીનો બદલો લેતો જોવા મળે છે. ત્યારે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો
Dog Taught Lesson to man for Pranking her Mother
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:59 AM
Share

પાલતુ પ્રાણીઓને લગતા ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Videos)થતા રહે છે. ખાસ કરીને ડોગી સાથે સંબંધિત વીડિયો યુઝર્સ ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. હકીકતમાં, આ એક એવું પ્રાણી છે, જેની સાથે મનુષ્યને ઘણો લગાવ હોય છે. મોટાભાગના ઘરોમાં, તમે ચોક્કસપણે કૂતરા (Dog Viral Videos)ઓને પાળતુ પ્રાણી તરીકે જોશો.

હાલ સોશિયલ મીડિયા પર પાળેલા કૂતરાનો એક ખૂબ જ ફની વીડિયો (Dog Funny Videos) વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માલિક દ્વારા વૃદ્ધની કરવામાં આવતી મસ્તીનો બદલો લેતો જોવા મળે છે.

વાયરલ (Funny Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાલતુ કૂતરો અને એક વૃદ્ધ મહિલા સોફા પર બેઠા છે. ત્યારે એક વ્યક્તિ તેની નજીક એક મોટા બાઉલમાં ફળો સાથે જોવા મળે છે. કદાચ આ માણસ કોઈ વૃદ્ધ સ્ત્રીનો પુત્ર છે. વીડિયો (Amazing Viral Videos)માં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ફળનો ટુકડો લઈને કૂતરા તરફ લઈ જાય છે, પરંતુ કૂતરાને તેમાં રસ નથી અને તે મોઢું ફેરવી લે છે.

આ પછી, આ વ્યક્તિ વૃદ્ધ મહિલાને ફળ આપે છે, પરંતુ તેને ખવડાવવાને બદલે તે પોતે જ ખાય છે. આ પછી કૂતરો જે કરે છે તે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહ્યું છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

આ વીડિયો (Dog Funny Viral Videos) જોયા પછી તમે પણ કહેશો કે પ્રાણીઓમાં પણ માણસો જેવી જ લાગણી હોય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધ સાથેની મજાક પર કૂતરો કેટલો ગુસ્સે થઈ જાય છે. આ પછી તે વ્યક્તિને બંને પગથી મારવા લાગે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર catsvdog નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

19 ડિસેમ્બરે શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 94 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે.

એક યુઝરનું કહેવું છે કે તેને આવા વીડિયો પસંદ નથી, કારણ કે જેમાં પ્રાણીઓને બળજબરીથી આવું શીખવવામાં આવે છે. ત્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘આ કૂતરો મોટો થઈ ગયો છે.’ લોકોની કમેન્ટ્સ પર નજર કરીએ તો મોટાભાગના લોકોએ કૂતરાના ખૂબ વખાણ કર્યા છે.

આ પણ વાંચો: Viral: રેસિંગ કારમાં થઈ ભયાનક ટક્કર, વીડિયો બનાવનાર મહિલા પાસેથી સરકતી ગઈ !

આ પણ વાંચો: Technology: લોન્ચિંગ પહેલા Android 13 ની ખાસ જાણકારી થઈ લીક ! પુરી રીતે બદલાઈ જશે તમારો એન્ડ્રોઈડ ફોન

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">