TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ કહ્યુ મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પત્નિએ કહ્યુ મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું... તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી...
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:27 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

મિત્રએ મને પૂછ્યું : તારા સુખી દાંપત્યનું રહસ્ય શું છે?

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મારો જવાબ : એ એના રસ્તે.. અને..

હું પણ એના જ રસ્તે.! 😃

2

લગ્નમાં ફાલતું ખર્ચાઓનું ઉત્તમ ઉદાહરણ છે વરારાજાની તલવાર

જે બાકીની જીંદગીમાં ક્યારે તેના કામ નથી આવતી.

3

ટીચર : માછલીઓ બોલી કેમ નથી શક્તી ?

પપ્પુ : પાણીમાં મોઢુ નાખીને જુઓ શું તમારો અવાજ નીકળે છે.

4

પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

પતિ :- હવે તો એકજ ઉપાય છે… ” પોસ્ટમોર્ટમ ” કરાવીએ…!! 🥵🥸🥰

5

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ?? બહેન હતી કે ગર્લફ્રેન્ડ…???

પતિનો નિર્દોષ જવાબ : “એણે” હજી કઈ કીધું નથી..!😳🥺

6

લોકો બાપનું નામ બદનામ કરે છે… આ રાજ કુન્દ્રા એ તો પત્ની નું નામ બદનામ કર્યું..! 😀😂🤬

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Two WhatsApp Account in One Smartphone : એક જ ફોનમાં 2 વોટ્સએપ યૂઝ કરવું છે એકદમ સરળ, વાંચો વિગત

આ પણ વાંચો –

IND vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ, જાણો

આ પણ વાંચો –

શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">