મહાસાગરમાં ‘રહસ્યમય’ રોશની બની આકર્ષણનુ કેન્દ્ર ! અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ નજારો જોઈને તમે પણ દંગ રહી જશો.

મહાસાગરમાં 'રહસ્યમય' રોશની બની આકર્ષણનુ કેન્દ્ર ! અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO
Suspected Light
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 1:01 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો(Video)  જોઈને યુઝર્સ (Users) હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થતા પણ જોવા મળે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.પેસિફિક મહાસાગરમાં(Pacific Ocean) જોવા મળેલી ‘રહસ્યમય’ રોશની હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

પેસિફિક મહાસાગરથી 39,000 ફૂટ ઉપરથી આ વીડિયો રેકોર્ડ કર્યો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ દિવસોમાં ફરી એકવાર રહસ્યમયી રોશનીનો (Suspected Light) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. તમને જણાવી દઈએ કે, આ અદ્ભુત નજારો એક પાયલોટે તેના કેમેરામાં કેપ્સર કર્યો હતો. પાયલોટે લગભગ પેસિફિક મહાસાગરથી 39,000 ફૂટ ઉપરથી આ વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં પાયલોટ (Pilot)  કહી રહ્યો છે કે, “મને ખબર નથી કે તે શું છે… તે કંઈક અજીબ વસ્તુ છે… જે કદાચ ઉડી રહી છે.” જો કે થોડીવાર બાદ આ રોશની અચાનક ગાયબ થતી જોવા મળે છે.

જુઓ વીડિયો

વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થયા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @ChillzTV એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, ઘણા લોકોએ દાવો કર્યો છે કે આ જ્વાળાઓ છે.તમને જણાવી દઈએ કે, અહીંયા તેલ અને ગેસ કાઢવાના ઘણા વિસ્તારો પણ છે.હાલ શોકિંગ વીડિયો વાયરલ થતા યુઝર્સ આશ્વર્ય ચકિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉતર ભારતમાં પંજાબ (Punjab) સહિત કેટલાક રાજ્યોમાં રાતના સમયે આકાશમાં એક રહસ્યમયી રોશની જોવા મળી હતી. જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Viral Video: ફજેતીનું બીજુ નામ એટલે પાકિસ્તાન, બોલો ! રેલવે ડ્રાઈવરે દહીં ખરીદવા માટે રોકી ટ્રેન, લોકોએ કહ્યું ‘ક્યારે સુધરશે પાકિસ્તાન’!

આ પણ વાંચો : Ajab gajab : આ વ્યક્તિએ ભૂલથી ખરીદી લોટરીની ટિકિટ, પછી થયું એવું કે મળ્યો સાડા પાંચ કરોડનો જેકપોટ

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">