Ajab gajab : આ વ્યક્તિએ ભૂલથી ખરીદી લોટરીની ટિકિટ, પછી થયું એવું કે મળ્યો સાડા પાંચ કરોડનો જેકપોટ

અમેરિકાના (America) નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતો સ્કોટી થોમસ રાતોરાત કરોડપતિ બની ગયો. ખરેખર, થોમસે ભૂલથી એક જ લોટરીની (Lottery) બે ટિકિટ ખરીદી હતી.

Ajab gajab : આ વ્યક્તિએ ભૂલથી ખરીદી લોટરીની ટિકિટ, પછી થયું એવું કે મળ્યો સાડા પાંચ કરોડનો જેકપોટ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:55 AM

ભાગ્ય ક્યારે વળશે એ કંઈ કહી શકાય નહીં…! કદાચ તેથી જ કહેવાય છે કે જ્યારે નસીબનો સિક્કો ચાલે છે. ત્યારે વ્યક્તિ પળવારમાં કરોડપતિ બની જાય છે. ઘણીવાર આપણે એવી ઘણી વાતો સાંભળતા હોઈએ છીએ. જેના વિશે જાણીને આપણને આશ્ચર્ય થાય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ભૂલથી કરોડપતિ બની જાય છે ત્યારે શું થાય છે? આવું જ અમેરિકાના એક વ્યક્તિ સાથે થયું.

વાસ્તવમાં અમેરિકાના (America) નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતો સ્કોટી થોમસ રાતોરાત કરોડપતિ બની ગયો. ખરેખર, થોમસે ભૂલથી એક જ લોટરીની (Lottery) બે ટિકિટ ખરીદી હતી. તેને આ ભૂલનો ઘણો પસ્તાવો પણ થઈ રહ્યો હતો. પરંતુ જ્યારે લોટરી ખુલી તો તેનું નસીબ પણ ખુલ્યું. ભૂલથી ખરીદેલી આ બંને ટિકિટ પર તેમને લોટરી લાગી. આ સાથે તે વ્યક્તિ લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જીતીને રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભૂલથી લોટરીની ટિકિટ ખરીદી સ્કોટી થોમસે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના અધિકારીઓને જણાવ્યું કે તે 27 નવેમ્બર, 2021ના રોજ ઘરે હતો. તેણે ટાઈમ પાસ માટે ‘લોટરી ફોર લાઈફ’ની ટિકિટ ખરીદવાનો પ્લાન બનાવ્યો હતો. તે ઘરે પલંગ પર સૂતો હતો અને લોટરીની ટિકિટ માટે ઓનલાઈન વિગતો ભરવાનું શરૂ કર્યું હતું. બે વાર વિગતો ભરીને ટિકિટ ક્યારે ખરીદી લીધી તેની મને ખબર ન પડી.

મને લાગ્યું કે મેં એક જ ટિકિટ ખરીદી છે. બીજા દિવસે મારા પુત્રએ મને કહ્યું કે શા માટે એક જ લોટરીની બે અલગ-અલગ રકમની યાદી છે. આ પછી તેને ખબર પડી કે ભૂલથી તેણે એક જ લોટરીની 2 ટિકિટ ખરીદી લીધી હતી.

કહેવાય છે કે જ્યારે કોઈનું નસીબ પલટવું પડે ત્યારે ગમે તેટલી આફત આવે પણ વ્યક્તિ ધનવાન બને છે. જે ભૂલનો થોમસ પસ્તાવો કરી રહ્યો હતો. એ ભૂલથી તેનું જીવન બદલાઈ ગયું હતું. જ્યારે લોટરીનું પરિણામ જાહેર થયું ત્યારે જાણવા મળ્યું કે તેણે ભૂલથી જે ટિકિટ ખરીદી હતી. તેના કારણે તેને 5.5 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. તેને વિશ્વાસ ન હતો કે તેનું નસીબ આ રીતે બદલાઈ ગયું છે.

થોડીવાર તે જમીન પર પડી રહ્યો. પછી આનંદથી નાચી ઉઠ્યો હતો. મીડિયા સાથે વાત કરતા સ્કોટી થોમસે કહ્યું કે તે લોટરીમાં જીતેલા પૈસાનો ઉપયોગ તેના બિઝનેસમાં રોકાણ કરવા તેમજ ઘર ખરીદવા કેટલાક બિલ ચૂકવવા અને તેના પરિવારને મદદ કરવા માટે કરશે.

આ પણ વાંચો : CDS Bipin Rawat Death: બિપિન રાવતનું પૂર્વજોના ગામમાં રોડ બનાવવાનું સપનું રહી ગયું અધૂરું, જાન્યુઆરીમાં જવાના હતા ઘરે

આ પણ વાંચો : જો તમે પણ વધુ સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, સરકારે લઇ લીધો છે મોટો નિર્ણય

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">