શોકિંગ- ટીચરે બાળકોના મોબાઇલ ફોન જપ્ત કર્યા બાદ સળગાવી નાખ્યા, વીડિયો થયો વાયરલ

અત્યારે ટીકટોક, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઇ રહયો છે.

શોકિંગ- ટીચરે બાળકોના મોબાઇલ ફોન જપ્ત કર્યા બાદ સળગાવી નાખ્યા, વીડિયો થયો વાયરલ
Schoolteachers were seen throwing confiscated smartphone into a barrel of fire. Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:16 PM

શાળા-કોલેજોમાં બાળકોને નિયમો તોડવા માટે ઘણી બઘી સજા મળી શકે છે. પરંતુ આ વાયરલ વીડિયોમાં (Viral Video) કંઇક અલગ લેવલની જ સજા બાળકોને નિયમો તોડવા માટે શિક્ષક દ્નારા મળી છે. ઘણી બઘી શાળા-કોલેજોમાં બાળકોને મોબાઇલ ફોન લઇને આવવા બદલ તે જપ્ત કરી લેવામાં આવે છે, અથવા તો અઠવાડિયા કે મહિના પછી પરત કરાય છે, પરંતુ આ શિક્ષકે તો સજા આપવાની બધી હદ જ પાર કરી નાંખી છે.

આ શિક્ષકે જે બાળકો મોબાઇલ ફોન લઇને આવ્યા હતા, તે સળગાવી નાખ્યા છે. આ વાયરલ વીડિયો ઇન્ડોનેશિયાની કોઇ બોર્ડિંગ સ્કુલનો હોવાનું જણાઇ રહયું છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, બાળકો સતત શિક્ષકને વિનંતી કરી રહયા છે, રડી રહયા છે, છતાં પણ આ શિક્ષકે મોબાઇલ ફોન સળગાવી નાખ્યા છે.

ગુજરાતી દુલ્હન બની રાધિકા, ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ તસવીર
Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ
હાર્દિક પંડયાને નતાશા ભાભી નહીં, આ મહિલાનો છે સપોર્ટ
અનંત રાધિકાના લગ્નમાં ન ગયો મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સામે આવ્યું કારણ
તુલસીના પાન તોડતી વખતે આ શબ્દો બોલો, બધી મુશ્કેલીઓ થશે દૂર

અહી જુઓ વીડિયો:

શિક્ષકના આ પગલાંની લોકોએ ખૂબ જ ટીકા કરતા કહયું કે, શું આ બોર્ડિંગ સ્કુલ છે કે કોઇ જેલ. તો બીજાએ લખ્યું કે એક શિક્ષક થઇને બાળકો માટે આટલું નબળું ઉદાહરણ સાબિત કરે છે. તેમના માતા-પિતા કયાં છે. તેમને મોબાઇલ ફોન કેમ પરત ન કર્યા. તો ત્રીજાએ લખ્યું કે આ શાળા-કોલેજનો હક્ક નથી કે બાળકોને કેટલી સજા આપવી.

વિદ્યાર્થીઓ શિક્ષકોને રોકવા માટે વિનંતી કરતા જોવા મળે છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. ઈન્ડોનેશિયામાં આ ઘટના ક્યાં બની હતી તેનો કોઈ ઉલ્લેખ નથી. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ઇન્ડોનેશિયાની એક બોર્ડિંગ સ્કૂલમાં બની હતી.

આ વીડિયોને લઈને ઘણા નેટીઝન્સ નારાજ થયા છે. કેટલાકે કહ્યું કે શિક્ષકોને સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ સજા કરવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

શિક્ષક હોવા છતાં પણ તેઓ આવા ખરાબ ઉદાહરણ બેસાડવાનું પસંદ કરે છે. જો કંઈક આપણું નથી, તો આપણને તેનો નાશ કરવાનો કોઈ અધિકાર નથી. તેઓ તેને જપ્ત કરી શક્યા હોત અને પછી એક અઠવાડિયા પછી વિદ્યાર્થીઓને ફોન પરત કરી શક્યા હોત.”

આ પણ વાંચો :  આ બ્રાઇડે કર્યો વેડિંગ લહેંગામાં ભાંગડા ડાન્સ, સોશિયલ મીડયા પર વિડીયો થયો વાયરલ

Latest News Updates

MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">