રશિયન હુમલા વચ્ચે યુક્રેનિયન પિતા-પુત્રીનો વીડિયો થયો વાયરલ, જોઈને થઈ જશો ભાવુક

Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. આની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ થઈ જશો ભાવુક

રશિયન હુમલા વચ્ચે યુક્રેનિયન પિતા-પુત્રીનો વીડિયો થયો વાયરલ, જોઈને થઈ જશો ભાવુક
ukrainian father daughter emotional video goes viral on social media people will emotional to see this(Image-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:50 AM

રશિયાના રાષ્ટ્રપતિ (Russia Ukraine War) વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન સામે યુધ્ધની જાહેરાત પછી રશિયન દળોના હુમલાઓ તેજ થઈ ગયા છે. રશિયન સેના યુક્રેનના શહેરોમાં લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલા કરી રહી છે. આ સાથે રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેણે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી ગુરુવારે સવારે થયેલા પહેલા હુમલા બાદથી સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ઘણા વીડિયો વાયરલ થયા છે. આ સમયે એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ થોડીવાર માટે ભાવુક થઈ જશો.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, યુદ્ધ એક એવી ભયાનક પરિસ્થિતિ છે. જ્યાં લોકોનું એકમાત્ર કાર્ય તેમના પોતાના જીવન બચાવવા અને તેમના પરિવારના સભ્યોનો જીવ બચાવવાનું છે. આને લગતો એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા બસમાં બેસીને પોતાના બાળકને અલવિદા કહી રહ્યા છે. આ દરમિયાન પિતા-પુત્રીની આંખો ભીની થઈ જાય છે.

SBI પાસેથી 20 વર્ષ માટે 40 લાખની હોમ લોન પર EMI કેટલી ?
વરસાદમાં પલળ્યા પછી પગમાં આવી રહી છે ખંજવાળ? અજમાવો આ ઘરેલુ ઉપાય
વજન વધે છે ? આ સૂપર ફુડનું કરો સેવન, ચરબી મીણની જેમ ઓગળશે
સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાના ફાયદા
7 ઓગસ્ટે TATAનો ધમાલ ! લોન્ચ થશે કૂપ સ્ટાઈલ SUV 'Curvv'
Ambani Family: રાધિકાના લહેંગા પર જોવા મળી અનંત સાથેની લવ-સ્ટોરી

જૂઓ પિતા-પુત્રીનો ઈમોશનલ વીડિયો…

આ વીડિયો ટ્વિટર પર @lil_whind નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને આ સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘એક યુક્રેનિયન પિતા પોતાના પરિવારને અલવિદા કહે છે. જ્યારે તે રશિયનો સામે લડવા પાછળ રહે છે.’ તેની સાથે જ આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ઈમોશનલ કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું છે કે, ‘ભગવાન આ પિતા અને યુક્રેનની રક્ષા કરે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ભગવાન આ માણસને જલ્દીથી તેના પરિવાર સાથે મિલન કરાવે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ખરેખર દિલને હચમચાવી દેનારો વીડિયો છે. આના પર ઘણા વધુ લોકોએ આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે.

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યા 203 હુમલા, યુદ્ધની 10 તસવીરમાં જાણો સંપૂર્ણ ઘટના 

આ પણ વાંચો: Russia Ukraine યુદ્ધનો પ્રથમ દિવસ, યુક્રેન એકલુ પડી ગયુ, ચારે તરફ તબાહીના દ્રશ્યો વચ્ચે 137નાં મોત, જાણો 10 મોટી વાત

Latest News Updates

ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
g clip-path="url(#clip0_868_265)">