AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બ્રાઇડે કર્યો વેડિંગ લહેંગામાં ભાંગડા ડાન્સ, સોશિયલ મીડયા પર વિડીયો થયો વાયરલ

'છેવટે, એક બ્રાઇડ કે જે તેના લગ્નના દિવસે શરમાળ નથી બનતી અને ડાન્સ કરવાથી, આનંદ માણવાથી ડરતી નથી. આ જોવામાં ખૂબ જ તાજગી આપે છે.'

આ બ્રાઇડે કર્યો વેડિંગ લહેંગામાં ભાંગડા ડાન્સ, સોશિયલ મીડયા પર વિડીયો થયો વાયરલ
The bride broke into bhangra on her wedding in viral video. Image Credit source: Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 12:18 PM
Share

ભારતીય સમાજમાં લગ્ન એ નાચ-ગાન માટે શ્રેષ્ઠ અવસર ગણાય છે.  લગ્ન એક મોટો પ્રસંગ છે. તેથી, તેને યાદગાર બનાવવા માટે, ફોટોશૂટથી લઈને દુલ્હનની એન્ટ્રી અને ડાન્સ સુધી બધું જ ખાસ આયોજન કરવું પડે છે. આ દિવસોમાં આ વીડિયો ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ વાયરલ વિડીયોમાં (Viral Video) માત્ર મહેમાનોએ જ નહિ, પરંતુ આ બ્રાઇડે પણ જોરદાર ભાંગડા ડાન્સ કર્યો હતો. આ બ્રાઇડ એક મેકઅપ આર્ટિસ્ટ છે, જેનું નામ આયુશી છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો 12 ફેબ્રુઆરીના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુઘીમાં 2.5 મિલીયન વ્યુઝ મળી ચુકયા છે. આ વિડીયોમાં જોવા મળતી બ્રાઇડે ભારે ભરખમ વેડિંગ લહેંગામાં ઢોલ- નગારાના તાલે ભાંગડા ડાન્સ કર્યો હતો. આ વિડીયો તમને ખૂબ આશ્ચર્યચકિત કરી શકે છે.

અહી, જુઓ વીડીયો:

View this post on Instagram

A post shared by Inderpreet | MAKEUP ARTIST💄 (@ipglitz)

તેણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, નોટ અ શાય બ્રાઇડ. વ્હુ વોન્ટસ ધિસ મચ કોન્ફીડન્સ ?

‘છેવટે, એક બ્રાઇડ કે જે તેના લગ્નના દિવસે શરમાળ નથી બનતી અને ડાન્સ કરવાથી, આનંદ માણવાથી ડરતી નથી. આ જોવામાં ખૂબ જ તાજગી આપે છે.’ એક યુઝરે લખ્યું. ‘તે આટલા ભારે લહેંગામાં કેવી રીતે ડાન્સ કરી રહી છે,’ બીજાએ કોમેન્ટ કરી. ‘સૌથી એનરજેટિક બ્રાઇડ.’ ત્રીજાએ પોસ્ટ કર્યું.

બ્રાઇડના આ અદ્ભુત ડાન્સ વિશે તમે શું વિચારો છો?

અલબત્ત, આ વીડિયો જોયા પછી તમે પણ આ દુલ્હનના વખાણ કરતાં થાકશો નહીં. વિડિયોમાં દુલ્હન જે રીતે ઢોલના તાલે સ્ટેપ બતાવે છે, તે તમને ખરેખર ક્યૂટ લાગશે. આ વિડીયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર 25 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખ 68 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : રશિયન હુમલા વચ્ચે યુક્રેનિયન પિતા-પુત્રીનો વીડિયો થયો વાયરલ, જોઈને થઈ જશો ભાવુક

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">