હવે Nora Fatehi ના ગીત પર નોર્વે ડાન્સ ગ્રુપએ કર્યો ડાન્સ, બતાવ્યા ગજબ સ્ટેપ્સ, જુઓ ડાન્સ વીડિયો

આ એ જ વિદેશી ડાન્સ ગ્રુપ છે, જેણે બોલિવૂડના સુપરહિટ ગીતો પર પોતાના જબરદસ્ત મૂવ્સથી ભારતીયોનું દિલ જીતી લીધું છે. નેટીઝન્સ પણ તેમના ડાન્સ વીડિયો (Dance Viral Video)ને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

હવે Nora Fatehi ના ગીત પર નોર્વે ડાન્સ ગ્રુપએ કર્યો ડાન્સ, બતાવ્યા ગજબ સ્ટેપ્સ, જુઓ ડાન્સ વીડિયો
Dance Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 12:42 PM

અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘થેન્ક ગોડ’નું ગીત ‘માનિકે માગે હિત’ રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા (Social Media)પર ચર્ચામાં છે. આ ગીત નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પર ફિલ્માવ્યું છે. લોકો આ ગીત પર રીલ બનાવતા થાકતા નથી. હવે લોકપ્રિય નોર્વેજીયન ડાન્સ ગ્રુપ આ ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે આ એ જ વિદેશી ડાન્સ ગ્રુપ છે, જેણે બોલિવૂડના સુપરહિટ ગીતો પર પોતાના જબરદસ્ત મૂવ્સથી ભારતીયોનું દિલ જીતી લીધું છે. નેટીઝન્સ પણ તેમના ડાન્સ વીડિયો (Dance Viral Video)ને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

‘કાલા ચશ્મા’ ગીતને સોશિયલ મીડિયા પર અચાનક ટ્રેન્ડમાં લાવવાનો શ્રેય પણ આ વિદેશી ડાન્સ ગ્રુપને જાય છે. જેના પગલે બોલિવૂડની તમામ હસ્તીઓ, દિગ્ગજ ખેલાડીઓ અને ઘણા વિદેશીઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હવે નોર્વેજીયન ડાન્સ ગ્રૂપનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ફિલ્મ ‘થેંક ગોડ’ના ગીત ‘માનિકે’ પર તેમના ડાન્સ સાથે તેમના મૂવ્સ કરતા જોઈ શકાય છે. વીડિયોની વચ્ચે નોરા ફતેહીના ડાન્સ સ્ટેપ્સની ઘણી ક્લિપ્સ પણ જોવા મળી રહી છે. ચાલો આ વીડિયો જોઈએ.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

નોરાના માણિકે ગીત પર નોર્વે ડાન્સ ગ્રુપ ડાન્સ કરતો વીડિયો યુટ્યુબ દ્વારા તેના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને 3 લાખ 70 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયોને 22 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો ઉગ્રતાથી તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ધ ક્વિક સ્ટાઈલ નામના નોર્વેજીયન ડાન્સ ગ્રુપનું ઈન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પેજ છે. જ્યાં આ ડાન્સ ગ્રુપ અવારનવાર તેના અલગ-અલગ ડાન્સ વીડિયો શેર કરે છે. આ પેજ પર 1.6 મિલિયન એટલે કે 16 લાખથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં આ ગ્રુપે બોલીવુડના સૌદા ખરા-ખરા ગીતો પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ છવાયેલો રહ્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">