AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આ વ્યક્તિએ નવી બાઈકનુ કર્યુ શાહી સ્વાગત, યુઝર્સ કહ્યુ “ખુશી માટે Audi જરૂરી નથી”

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાઈકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે બાઈકનુ શાહી સ્વાગત કરી રહ્યો છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral Video : આ વ્યક્તિએ નવી બાઈકનુ કર્યુ શાહી સ્વાગત, યુઝર્સ કહ્યુ ખુશી માટે Audi જરૂરી નથી
New bike royal welcome
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:19 PM
Share

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહિ.સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક બાઈકનો વીડિયો (Bike Video) વાયરલ થઈ રહ્યો છે. તમે અત્યાર સુધી કોઈ ફોર વ્હીલ કે કોઈ મોટી કારનુ સ્વાગત થતુ જોયુ હશે.પરંતુ શું તમે ક્યારેય કોઈ બાઈકનુ શાહી સ્વાગત (Royal Welcome) જોયુ છે..? જી હા તમને જાણીને આશ્વર્ય થશે પરંતુ તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં એક વ્યક્તિ બાઈકનુ શાહી સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે.

નવી બાઇકનું ખૂબ જ શાહી અંદાજમાં સ્વાગત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની નવી બાઇકનું ખૂબ જ શાહી અંદાજમાં સ્વાગત કરતો જોવા મળે છે. આ વીડિયોએ દરેકના દિલ જીતી લીધા છે. આ વીડિયો જોઈને તમને એક બોધ મળશે કે આપણે નાની નાની બાબતોમાં પણ ખુશી શોધવી જોઈએ. તમને જણાવી દઈએ કે, આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ( Dipanshu Kabra) ટ્વિટર પર શેર કર્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇકની બંને બાજુ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. સાથે જ આ વ્યક્તિ તેની નવી બાઇકની (New Bike) સામે નારિયેળ તોડી રહ્યો છે અને બાદમાં તે બાઇકની ચારે બાજુ પાણીનો છંટકાવ કરે છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.વીડિયોપર કોમેન્ટ કરતા એક યુઝરે(User)  લખ્યુ કે, નાની બાબતોમાંથી અસલી ખુશી મળે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિની ખુશી જોઈને મારૂ દિલ ખુશ થઈ ગયુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : મરઘીની બર્થડે પાર્ટી : આ યુવતીએ 2 વર્ષની મરધીનો ઉજવ્યો જન્મદિવસ ! ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">