Insta Video: આ સુંદર મજાના પપીએ ડકલિંગ અને પતંગિયા સાથે શું કર્યું કે વીડિયો થયો વાયરલ, જુઓ Funny Viral Video

આ વીડિયો જોઇને યૂઝર્સને મજા પડી જાય  છે. થોડી વાર રહીને વીડિયોમાં જોવા મળે છે કે આ પપી વ્હાલથી એક પતંગિયાને પણ પોતાના નાક ઉપર બેસવા દે છે આથી કેટલાક લોકો કહી રહ્યા છે કે ડકલિંગ અને પતંગિયાને આ પપી ખૂબ જ વ્હાલ કરે છે.

Insta Video: આ સુંદર મજાના પપીએ ડકલિંગ અને પતંગિયા સાથે શું કર્યું કે વીડિયો થયો વાયરલ, જુઓ Funny Viral Video
Duckling and puppy viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 3:24 PM

સોશિયલ મીડિયામાં રમૂજી અને જ્ઞાન વર્ધક વીડિયો અથવા તો પેરોડીના વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં નાનકડું બતકનું બચ્ચું તેમજ નાનકડું ગલૂડિયું જોવા મળે છે. નાનકડું ગલૂડિયું બતકના બચ્ચાને લઇને પથ્થરથી માંડીને પાણીમાં ફરી વળે છે અને આ બંનેની દોસ્તી એવી છે કે બંને એકબીજાનો સાથ છોડતા જ નથી. તો નાનકડું બતકનું બચ્ચું પણ પોતાના પપી ફ્રેન્ડને છોડતું નથી. બંને જણા ભેગાં થઈને સરસ મજાની જગ્યાએ ફરે છે અને ધમાલ મસ્તી કરે છે. આ પ્રકારના વીડિયો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે.

સુનિલ સિંઘ રાજપૂત નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી આ સરસ મજાનો વીડિયો Careના ટેગ સાથે શેર કર્યો છે. જેમાં બતક અને પપી સાથે મળીને સૂર્યને જુએ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પીળા કલરની લેસરની લાઇટ પડે છે અને તેની પાછળ આ બંને મિત્રો ભેગાં મળીને  દોડે છે.  આગળ જતા જોવા મળે છે કે નાનકડું બતક તેના મિત્ર ગલૂડિયાનો પગ ઉંચો કરીને જાણે તેના દોસ્તના ખભે હાથ મૂકતો હોય તેમ ઉભો રહી જાય છે. આ વીડિયો જોઇને યૂઝર્સને મજા પડી જાય છે. થોડી વાર રહીને વીડિયોમાં જોવા મળે છે કે આ પપી વ્હાલથી એક પતંગિયાને પણ પોતાના નાક ઉપર બેસવા દે છે આથી કેટલાક લોકો કહી રહ્યા છે કે ડકલિન અને પતંગિયાને આ પપી ખૂબ જ વ્હાલ કરે છે.

ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન
શિયાળામાં મળતી લીલી હળદર ખાવાથી જાણો શું ફાયદા થાય છે?
આજનું રાશિફળ તારીખ 12-11-2024

આ વીડિયો જોઇને  યૂઝર્સ આપી રહ્યા છે ફની પ્રતિક્રિયા

શરૂઆતનો વીડિયો જોઇને એવું લાગે છે કે નાનકડું ગલૂડિયું બતકને મોંમાં પકડીને શિકાર ન કરી લે, પરંતુ થોડી જ ક્ષણોમાં આ ધારણા ખોટી પડે છે અને બતકનું બચ્ચું ગલૂડિયા પાસે તેની જાતને સુરક્ષિત અનુભવે છે અને બંને જણા મિત્રો બનીને ફરે છે અને મસ્તી કરે છે.  આ સરસ મજાનો વીડિયો જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે. લોકો તેમને કયૂટ ફ્રેન્ડ,  કેરિંગ ફ્રેન્ડ જેવી ઉપમા આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક વીડિયો જવા મળે છે અને ખાસ કરીને પ્રાણી અને પક્ષીઓના વીડિયો ખૂબ જ ટ્રેન્ડિગં થતા હોય છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">