AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે...
Tv9 Gujarati 'Hasya no Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:33 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાથી સૌથી મોટું નુકસાન

એક મહિનામાં જ પોતાની પત્ની એક વર્ષ જૂની લાગે છે.

😉🤭😜

…………………………………………………………………………………

એક દિવસ આર્યભટ્ટ મેક અપ વગરની કન્યાઓની ગણતરી કરતા હતા, બસ ત્યારે જ ‘શૂન્ય’ ની શોધ થઈ. 😜🤣

……………………………………………………………………………….

સવારે વહેલા ઉઠીને ચાલવા નીકળેલા બહેનને યાદ આવ્યું કે, “પૃથ્વી તો રોજ ફરે જ છે તોય તે કેવી ગોળમટોળ જ છે ને…” પછી પાછાં જઈને સુઈ ગયાં. 😂

……………………………………………………………………………….

વન વિભાગને એક અરજી મળી કે : મારે ઘરે એક વાઘણ છે. તેની ઉપર કાર્યવાહી કરશો ?

વન વિભાગે લખ્યું : ગાંડા, જ્યારે લાવ્યો હતો ત્યારે વન વિભાગ પાસેથી NOC લીધી હતી?

બકા એ જવાબ આપ્યો : પણ લાવ્યો ત્યારે તો ગાય હતી.😁

……………………………………………………………………………..

રઘો : તારૂ મોઢુ કેમ સુજેલુ છે ??

ઘુઘો : બાજુની સોસાયટીમાં બોર્ડ મારેલુ કે…જેમણે બે ડોઝ લીધા હોય, એમને જ પ્રવેશ મળશે.

રઘો : તો એમાં શું થયું ??

ઘુઘો : હું બે ડોઝ લઈને ગયો તો… સોસાયટી વાળાઓએ માર્યો.

રઘો : કઇ કંપનીના લીધા હતા ??

ઘુઘો : રોયલ સ્ટેગ…ખારી સીગ સાથે..!!!🤪😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

રેકોર્ડ વેક્સિનેશન થવા પર સેન્ડ આર્ટિંસ્ટે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, જુઓ રેતી પર બનાવેલી શાનદાર તસવીર

આ પણ વાંચો –

Video : ભાજપના આ ધારાસભ્યને ખેડુતે મંચ પર મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

મરઘીની બર્થડે પાર્ટી : આ યુવતીએ 2 વર્ષની મરધીનો ઉજવ્યો જન્મદિવસ ! ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">