વીડિયો : દીપડા અને જંગલી ભૂંડ વચ્ચે જોરદાર લડાઈ થઈ, ખતરનાક દ્રશ્ય આવ્યું સામે

|

Feb 07, 2024 | 8:45 AM

જ્યારે પણ જંગલમાં શિકારીનું નામ આવે છે ત્યારે લોકોના મનમાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓનું જ નામ આવે છે. આ એવા શિકારી છે જે તેના શિકારને નિર્દયતાથી મારી નાખે છે. આવા જ એક શિકારની ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયો : દીપડા અને જંગલી ભૂંડ વચ્ચે જોરદાર લડાઈ થઈ, ખતરનાક દ્રશ્ય આવ્યું સામે
Viral Video
Image Credit source: youtube

Follow us on

જંગલનું જીવન સૌથી ખતરનાક હોય છે. અહીં 24 કલાક પ્રાણીઓને મોતનો ભય હોય છે. શિકાર હોય કે શિકારી અહીં દરેકને સમાન જોખમ હોય છે. જ્યારે પણ આપણે જંગલ સફારી માટે જઈએ છીએ, ત્યારે આપણે ઘણા પ્રાણીઓને આ રીતે લડતા જોયે છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ચર્ચામાં છે.

જ્યારે પણ જંગલમાં શિકારીનું નામ આવે છે ત્યારે લોકોના મનમાં દીપડાનો પણ વિચાર આવે છે. તમે સિંહ અને વાઘના નામ સાંભળીને લોકોને ડરથી ધ્રૂજતા જોયા હશે, પરંતુ દીપડો કદમાં નાનો હોવા છતાં પણ ઓછો ક્રૂર નથી. તે તેના શિકારને નિર્દયતાથી મારી નાખે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલી ભૂંડ અને દીપડા વચ્ચેની બબાલ જોઈ શકાય છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ચિત્તો ભૂંડને જોતાની સાથે જ તેના પર હુમલો કરે છે. બંને વચ્ચે ખતરનાક લડાઈ શરૂ થાય છે. ચિત્તો ભૂંજનું ગળુ પકડી લે છે. આ પકડ એટલી મજબુત છે કે તેને છોડે તો પણ છૂટી શકાતી નથી. જો કે, અહીં ભૂંડ પણ પોતાનો જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણમાં શું થાય છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

અંતે શું થયું તે વીડિયોમાં સ્પષ્ટ થયું નથી. યુટ્યુબ પર લેટેસ્ટ સાઇટિંગ્સ નામના એકાઉન્ટ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો

Next Article