Viral : વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન જીવવા કરતા કરી રહી છે આ કામ, વૃદ્ધાની ખુદ્દારી જોઈને તમે પણ દંગ રહી જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. પુણેમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે. લાખો મુશ્કેલીઓ હોવા છતાં જીવન કેવી રીતે જીવાય છે, તેની મિશાલ આ વૃધ્ધ મહિલાની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

Viral : વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન જીવવા કરતા કરી રહી છે આ કામ, વૃદ્ધાની ખુદ્દારી જોઈને તમે પણ દંગ રહી જશો
ederly woman selling pens on street
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 9:03 PM

Viral Post :  જીવન ખૂબ સુંદર છે, પરંતુ દરેકના જીવનમાં અનેક ઉતાર -ચઢાવ આવે છે, જેને કારણે કેટલાક લોકો નિરાશ થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો આફતને પણ અવસરમાં બદલી નાખે છે. આ દિવસોમાં એક વૃદ્ધ મહિલાની સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ પ્રશંશા કરવામાં આવી રહી છે. કારણ કે તેણે મજબૂરીમાં પણ હાર ન સ્વીકારીને પરિસ્થિતિ સામે અડગ જોવા મળી છે.

વૃદ્ધ મહિલા મહેનતની મિશાલ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અહેવાલો અનુસાર, રતન નામની આ મહિલા પુણેના (Pune) એમજી રોડ પર પેન વેચે છે. તે બોક્સમાં પેન મૂકીને લોકો પેન લેવા વિનંતી કરે છે. સાથે આ પેનના બોક્સમાં લખ્યુ છે કે, ‘હું કોઈની પાસે ભીખ માંગીને જીવન જીવવા માંગતી નથી. મહેરબાની કરીને 10 રૂપિયામાં બ્લુ પેન ખરીદો, આભાર, આશીર્વાદ. લોકો મહિલાની આ ભાવનાને દિલથી સલામ કરી રહ્યા છે. વૃદ્ધ મહિલાનો ફોટો સાંસદ વિજય સાંઇ રેડ્ડી વીએ પણ ટ્વિટ કર્યો હતો.

જુઓ વાયરલ પોસ્ટ

View this post on Instagram

A post shared by Shikha Rathi (@sr1708)

યુઝર્સ આ વૃધ્ધ મહિલાની કરી પ્રશંશા

સોશિયલ મીડિયા પર રતનની કહાની જાણીને લોકો તેની ખુબ પ્રશંશા કરી રહ્યા છે . વૃદ્ધ મહિલાની કહાની શેર કરીને ઘણા યુઝર્સ (users) લખ્યું કે, જ્યારે તમે તમારી જાતને જીવનમાં હારી ગયેલા તરીકે ગણી રહ્યા છો, ત્યારે તેમની પાસેથી પ્રેરણા લો, કારણ કે આવા લોકો આપણી વચ્ચે ખૂબ જ પસંદગીયુક્ત હોય છે. અન્ય એક યુઝર્સ લખ્યું કે જીવન ક્યારેય બંધ ન થવું જોઈએ, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. કેટલાક લોકો એવા છે જેઓ હવે પોતાની મહેનતના આધારે જીવન જીવે છે.

આ પણ વાંચો : Video: સ્વિમિંગ પુલમાં સ્ટન્ટ કરવા મહિલાને ભારે પડ્યા, દીદીની હાલત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">