Viral: દિવ્યાંગે ગુરૂ રંધાવાના સોન્ગ પર કર્યો જોરદાર ડાન્સ, લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો

એક વિકલાંગ વ્યક્તિએ ગુરુ રંધાવા અને નોરા ફતેહીના ગીત 'ડાન્સ મેરી રાની' પર એવા ડાન્સ મૂવ્સ બતાવ્યા કે લોકો તેના દિવાના થઈ ગયા. તમને આ વીડિયો વારંવાર જોવાનું મન થશે.

Viral: દિવ્યાંગે ગુરૂ રંધાવાના સોન્ગ પર કર્યો જોરદાર ડાન્સ, લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો
Disabled dances on Guru Randhawa song (Viral Video)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:39 AM

સોશિયલ મીડિયા(Social Media)ની દુનિયામાં ગાયક ગુરુ રંધાવા અને અભિનેત્રી નોરા ફતેહીનું ગીત ‘ડાન્સ મેરી રાની’ ધૂમ મચાવી રહ્યું છે. દરેક વ્યક્તિ ‘ડાન્સ મેરી રાની’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ એક આવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે.

લોકો આ વીડિયો (Viral Videos) પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુરુ રંધાવા અને નોરા ફતેહીના આ ગીત પર એક દિવ્યાંગ વ્યક્તિ ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો આ વ્યક્તિના દિવાના બની ગયા છે. ત્યારે તમને આ વીડિયો વારંવાર જોવો ગમશે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ વીડિયો(Dance Viral Videos)માં તમે જોઈ શકો છો કે એક વિકલાંગ વ્યક્તિ જોવા મળી રહી છે. આ વ્યક્તિના બંને પગ નથી. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે વિકલાંગ વ્યક્તિ નોરા ફતેહી અને ગુરુ રંધાવાના ગીત ‘ડાન્સ મેરી રાની’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વ્યક્તિ જે ઉર્જા સાથે ગીત પર અદ્ભુત ડાન્સ મૂવ્સ કરી રહ્યો છે તે જોઈને દરેકને આશ્ચર્ય (Amazing Viral Videos) થાય છે.

વિકલાંગ વ્યક્તિનો ડાન્સ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વ્યક્તિનો આ ડાન્સ ખરેખર પ્રશંસનીય છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

આપને જણાવી દઈએ કે નોરા ફતેહીનું કોઈપણ ગીત સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દે છે. હવે તેનું ગીત ‘ડાન્સ મેરી રાની’ ગીત પર લોકો સતત રીલ બનાવી રહ્યા છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો ગુરુ રંધાવાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે. જણાવી દઈએ કે લોકોને આ વીડિયો એટલો ગમ્યો છે કે તેઓ તેમની લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતાં જ છવાઈ ગયો છે. ગુરુ રંધાવાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. વીડિયો જોયા બાદ લોકો સતત તેના પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું, ‘લવલી.’ તો બીજા યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘વાહ! શું વાત છે.’ બીજાએ લખ્યું- સર, તમે અને નોરા મેમે જબરદસ્ત ડાન્સ કર્યો છે.

આ પણ વાંચો: ખેડૂતે ગાયને પહેરાવ્યા VR ગોગલ્સ, દૂધ ઉત્પાદનમાં થયો વધારો, જાણો આ હાઈટેક આઈડિયા વિશે

આ પણ વાંચો: Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ

g clip-path="url(#clip0_868_265)">