દીપડાએ ગામમાં કરી ધમાલ, એક દીપડો હજાર લોકો પર પડ્યો ભારે, જુઓ Viral Video

આવા શિકાર અને લડાઈના અનેક વીડિયો આપણે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા જોયા જ છે પણ જંગલોના ઝાડ કપાવાની માનવીય પ્રવૃતિઓને કારણે જંગલો ખત્મ થઈ રહ્યા છે.

દીપડાએ ગામમાં કરી ધમાલ, એક દીપડો હજાર લોકો પર પડ્યો ભારે, જુઓ Viral Video
Viral VideoImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:15 PM

સિંહ, વાઘ, ચિત્તો વગેરે જંગલના ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. તેમના જંગલના બીજા પ્રાણીઓ ખુબ ડરતા હોય છે. આ જંગલી પ્રાણીઓની નજરમાં જો કોઈ નાદાન પ્રાણી આવી જાય તો તેને તે શિકાર બનાવ્યા વગર છોડતા નથી અને જો બે ખતરનાક શિકારી પ્રાણીઓની નજર કોઈ પ્રાણી પર હોય તો ખતરનાક ધમાલ થાય છે. આવા શિકાર અને લડાઈના અનેક વીડિયો આપણે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા જોયા જ છે પણ જંગલોના ઝાડ કપાવાની માનવીય પ્રવૃતિઓને કારણે જંગલો ખત્મ થઈ રહ્યા છે. જેને કારણે જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલથી ગામ કે શહેર તરફ આવે છે અને ભારે ખાનાખરાબી સર્જે છે. આવા અનેક કિસ્સાના વીડિયો સોશિયલ મીડિયામાં (social Media) આવતા જ હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક ખતરનાક દીપડો ગામમાં ઘૂસી લોકો પર હુમલો કરે છે. ગામમાં આવેલા દીપડાને જોવા માટે આવેલા લોકોમાં પણ દોડભાગ મચી જાય છે. આ ખતરનાક દીપડાને પકડવા આવેલા લોકો પણ તેના હુમલાને કારણે ઘાયલ થાય છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Vicious Videos નામના આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ખુબ જોવાઈ રહ્યો છે. હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો ક્યાનો છે એ જાણવા નથી મળ્યુ. એક યુઝરે લખ્યું, ‘આ બતાવે છે કે તમારે સૌથી ઝડપી દોડવીર બનવાની જરૂર નથી, ફક્ત સૌથી ધીમા બનવાની જરૂર છે’, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, ‘મને લાગે છે કે તે માત્ર રમી રહ્યો છે’.

આ રહ્યો એ વાયરલ વીડિયો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">