Google Year In Search 2021: ગૂગલ પર ભારતમાં સૌથી વધુ સર્ચ થયું ‘ઘર પર ઓક્સીજન કેવી રીતે બનાવવો’

દર વર્ષે, Google વિવિધ કેટેગરીમાં વર્ષના સૌથી વધુ સર્ચ કરાયેલા વસ્તુની યાદી બહાર પાડે છે. આ યાદીમાં ટોચના સ્થાને 'કોવિડ રસી માટે કેવી રીતે નોંધણી કરવી' હતું.

Google Year In Search 2021: ગૂગલ પર ભારતમાં સૌથી વધુ સર્ચ થયું 'ઘર પર ઓક્સીજન કેવી રીતે બનાવવો'
Google (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 1:26 PM

સર્ચ એન્જિન (Search engine) જાયન્ટ ગૂગલે 2021 માટે તેનું વાર્ષિક રીકેપ બહાર પાડ્યું છે અને પરિણામો તેટલા જ અપેક્ષિત છે જેની આશા હતી. આ વર્ષે, સર્ચમાં મોટે ભાગે કોરોના વાયરસ (Corona Virus) અને ભારતમાં રસી માટે કેવી (Vaccine Registration) રીતે નોંધણી કરવી તે સંબંધિત વિષયોનું સર્ચ (Google Search) રહ્યું હતું. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સંબંધિત વિષયો જેમ કે ‘ભારતમાં ડોગકોઇન (Dogecoin) કેવી રીતે ખરીદવું’ અને ‘બિટકોઇન (Bitcoin)માં કેવી રીતે રોકાણ કરવું’ પણ યાદીમાં છે.

આ યાદીમાં ટોચના સ્થાને ‘કોવિડ રસી માટે કેવી રીતે નોંધણી કરવી’ હતું. આ ત્યારે થયું જ્યારે ભારત દેશમાં વાયરલ રોગ સામે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. બીજો સૌથી વધુ સર્ચ થયેલો વિષય ‘વેક્સિનેશન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું’ હતું. જો કે, ભારતમાં વપરાશકર્તાઓએ શોધેલી સૌથી રસપ્રદ બાબત એ હતી કે ‘ઘરે ઓક્સિજન કેવી રીતે બનાવવો’. લોકો ‘PAN અને Aadhaar ને કેવી રીતે લિંક કરવું’ તે જાણવા માટે પણ આતુર હતા.

ભારતમાં 2021 ના ​​ટોચના 10 ‘હાઉ ટુ ટ્રેન્ડ છે:

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1) કોવિડ રસી માટે કેવી રીતે નોંધણી કરવી

2) રસીકરણ પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું

3) ઓક્સિજનનું સ્તર કેવી રીતે વધારવું

4) PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું

5) ઘરે ઓક્સિજન કેવી રીતે બનાવવો

6) ભારતમાં Dogecoin કેવી રીતે ખરીદવું

7) કેળાની રોટલી કેવી રીતે બનાવવી

8) IPO અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

9) બિટકોઈનમાં કેવી રીતે રોકાણ કરવું

10) આંકડાની ટકાવારીની ગણતરી કેવી રીતે કરવી

દર વર્ષે, Google વિવિધ કેટેગરીમાં વર્ષના સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ વસ્તુની યાદી બહાર પાડે છે. સૂચિ દર્શાવે છે કે સમાચાર, રમતગમત, મનોરંજન અને વધુ જેવી શ્રેણીઓમાં ભારતીયોએ વર્ષ દરમિયાન સૌથી વધુ શું સર્ચ કર્યું.

આ પણ વાંચો: Maharashtra : ‘મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ’, નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: Stock Update : ઓમિક્રોનના ભયની અસરના કારણે રોકાણકારોએ કારોબારની પહેલી મિનિટમાં 5.53 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

આ પણ વાંચો: IIT મદ્રાસે ‘મોશન પ્લાનિંગ’ અલ્ગોરિધમ વિકસાવ્યું, જે મનુષ્યની જેમ વિચારે છે, સ્વયંસંચાલિત વાહનો અને ડ્રોન માટે મહત્વપૂર્ણ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">