ખગોળ વિજ્ઞાનીઓએ કરી એવી શોધ કે આપણા આકાશમાં દેખાતા ચંદ્ર વિશે તમારો ભ્રમ ભાંગી જશે, ક્યાંક અહીં તો નથી રહેતા Aliens ?

બ્રહ્માંડમાં નિત-નવી શોધમાં લાગ્યા રહેનાર ખગોળ વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. તેમણે આપણા સોલર સિસ્ટમના ગ્રહ નેપ્ચ્યુન પાસે એક નવો ચંદ્ર શોધી કાઢ્યો છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 11-10-2024 ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, […]

ખગોળ વિજ્ઞાનીઓએ કરી એવી શોધ કે આપણા આકાશમાં દેખાતા ચંદ્ર વિશે તમારો ભ્રમ ભાંગી જશે, ક્યાંક અહીં તો નથી રહેતા Aliens ?
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 3:54 AM

બ્રહ્માંડમાં નિત-નવી શોધમાં લાગ્યા રહેનાર ખગોળ વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. તેમણે આપણા સોલર સિસ્ટમના ગ્રહ નેપ્ચ્યુન પાસે એક નવો ચંદ્ર શોધી કાઢ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ

મળતી માહિતી મુજબ નેપ્ચ્યૂન (વરુણ) પાસે જે નવો ચંદ્ર શોધી કઢાયો છે, તેને એલિયંસનું સંભવિત ઠેકાણું પણ માનવામાં આવી રહ્યું છે. ખગોળ વિજ્ઞાનીઓએ આ નવા ચંદ્રનું નામ હિપ્પોકૅમ્પ રાખ્યું છે. નોંધનીય છે કે હિપ્પોકૅંપ નેપ્ચ્યુનનો એકમાત્ર ચંદ્ર નથી. તેની પાસે પહેલાથી જ પોતાના 13 બીજા ચંદ્ર મોજૂદ છે.

કેવો છે નવો ચંદ્ર ?

નેપ્ચ્યુનના ચંદ્રની સાઇઝ લગભગ 18 માઇલ છે. આ ચંદ્ર ભારતના એકમાત્ર ચંદ્ર કરતા લગભગ 100 ગણો નાનો છે. ખગોળ વિજ્ઞાનીઓનું કહેવું છે કે હિપ્પોકૅંપ નેપ્ચ્યુનના જ બીજા ચંદ્ર પ્રોટિયસનો તૂટેલો ભાગ પણ હોઈ શકે છે. માનવામાં આવે છે કે કોઈ ધૂમકેતુ પ્રોટિયસ સાથે અથડાયું હશે કે જેનાથી હિપ્પોકૅંપનું નિર્માણ થયું. ગ્રીક પૌરાણિક કથાઓમાં હિપ્પોકૅંપ નામનો ઉલ્લેખ છે. તેનો મતલબ એક વિશાળકાય સમુદ્રી જીવ થાય છે. આ જીવનું શરીર ઘોડાનું અને પાછળ માછલીની પૂંછ લાગેલી હોય છે.

નેપ્ચ્યુનના આ નવા ચંદ્ર હિપ્પોકૅંપને કૅલિફૉર્નિયાની SETI સંસ્થાએ શોધ્યો છે. આ સંસ્થા પૃથ્વી તથા તેના વાયુમંડળથી બહારની વસ્તુઓ વિશે નવી શોધો કરે છે. હિપ્પોકૅંપ બહુ ઠંડો છે. આવા ઠંડા સ્થાનોને જ એલિયંસનું સંભવિત ઠેકાણું માનવામાં આવે છે. તેથી અહીં આવનારા સમયમાં એલિયંસની શોધ થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે નેપ્ચ્યુન આપણા સોલર સિસ્ટમનો આઠમો ગ્રહ છે. આ સોલર સિસ્ટમમાં સૌથી વધુ દૂરી પર આવેલો છે. વ્યાસના હિસાબે આ ચોથો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહ પર હાઇડ્રોજન, હીલિયમ અને મીથન ગૅસ મળે છે.

[yop_poll id=1647]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
g clip-path="url(#clip0_868_265)">