AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ

ઇન્સ્ટાગ્રામ ભારતમાં અત્યંત લોકપ્રિય છે, પરંતુ તેની પાછળ એક 'ડાર્ક સિક્રેટ' છુપાયેલું છે. ડોપામાઈન એડિક્શન અને જાહેરાતોની ભૂખ મેટાને બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રીને પણ પ્લેટફોર્મ પર સ્થાન આપવા મજબૂર કરે છે. બીબીસીના રિપોર્ટ બાદ ભારત સરકારે મેટાને કડક ચેતવણી આપતા 7 દિવસનું અલ્ટીમેટમ આપી જવાબ માગ્યો છે.

શું ભારતમાં ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે? ભારત સરકારે મેટાને આપ્યુ 7 દિવસનું અલ્ટીમેટમ
| Updated on: Aug 06, 2026 | 3:56 PM
Share

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ (Instagram), જે ભારતમાં જ્ઞાન અને મનોરંજનના નામે સૌથી વધુ ડાઉનલોડ થતી એપ બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે જે એપ પર તમે કલાકો વિતાવો છો, તેની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલુ છે? તાજેતરમાં બીબીસી (BBC) ની એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ અને ભારત સરકાર દ્વારા મેટા (Meta) ને આપવામાં આવેલી 7 દિવસની ચેતવણીએ ઇન્સ્ટાગ્રામના ‘ડાર્ક સિક્રેટ’ પરથી પડદો ઉઠાવ્યો છે. ભારતમાં ઇન્સ્ટાગ્રામનું વર્ચસ્વ ભારતમાં એન્ડ્રોઇડ ફોન પર ઇન્સ્ટાગ્રામના 500 કરોડથી વધુ ડાઉનલોડ્સ આ આંકડો દર્શાવે છે કે આપણે ત્યાં ચેટ જીપીટી (ChatGPT) કે ટિકટોક (TikTok) કરતા પણ ઇન્સ્ટાગ્રામ વધુ લોકપ્રિય છે વર્ષ 2025 ના એક ડેટા મુજબ, ભારતમાં 480 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે આ વિશાળ યુઝર બેઝ જ તેને કમાણીનું અને સાથે સાથે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
g clip-path="url(#clip0_868_265)">