ગૂગલ પે અને Paytm હવે ફ્રીમાં નહીં આપે સેવા, મોબાઈલ રિચાર્જનો લાગશે ચાર્જ, જાણો કારણ

હવે Google Pay અને Paytm એ મોબાઈલ રિચાર્જ પર યુઝર્સ પાસેથી નાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે પહેલા આ સેવા કોઈપણ વધારાના શુલ્ક વિના સંપૂર્ણપણે મફત હતી પરંતુ હવે તેના પર પણ ચાર્જ લાગશે. આ ચાર્જ UPI દ્વારા પેમેન્ટ કરવા પર લેવામાં આવી રહ્યો છે. તેથી, તે સ્પષ્ટ છે કે વધારાની ફી ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીને કારણે નથી.

ગૂગલ પે અને Paytm હવે ફ્રીમાં નહીં આપે સેવા, મોબાઈલ રિચાર્જનો લાગશે ચાર્જ, જાણો કારણ
Follow Us:
| Updated on: Nov 22, 2023 | 11:47 PM

Google Pay અને Paytm ભારતમાં મોટી પેમેન્ટ એપ છે. GPay અને Paytm એપ UPI વ્યવહારો માટે જાણીતી છે. તે બિલની ચુકવણી અને વીજળી, મોબાઈલ, ડીટીએચ, પાણી, ગેસ સિલિન્ડર વગેરેના રિચાર્જ માટે લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે.

હવે Google Pay અને Paytm એ મોબાઈલ રિચાર્જ પર યુઝર્સ પાસેથી નાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે પહેલા આ સેવા કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી અને વપરાશકર્તાઓએ ટેલિકોમ ઓપરેટર દ્વારા લેવામાં આવતી રકમ જ ચૂકવવી પડતી હતી. એવું લાગે છે કે Google અને Paytm હવે ભારતના અબજ-ડોલરના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી આવક પેદા કરવાના માર્ગો શોધી રહ્યા છે.

Google Pay હવે અને Paytm પર મોબાઇલ રિચાર્જ માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ લેશે

Google Pay અને Paytm એ મોબાઇલ રિચાર્જ પર વધારાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ ટ્વિટર પર આ વિશેની માહિતી પણ શેર કરી છે અને જ્યારે અમે જાતે તપાસ કરી ત્યારે આ બાબતની જાણ થઈ.

દીપવીર માતાપિતા બનતા, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
દૂધમાં પલાળીને મખાના ખાવાથી જાણો શું થાય છે?
તમારા બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ
PNR Full Form : ટ્રેનની ટિકિટ પર લખેલા 'PNR' નો મતલબ શું છે?
Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024

જો તમે Google Pay અથવા Paytm એપ દ્વારા 749 રૂપિયાનું Jio રિચાર્જ કર્યા બાદ આ અંગે નોટિસ કરો છો, જ્યારે Google Pay તેની સેવા ફી તરીકે 3 રૂપિયા વધારાનું વસૂલ કરી રહ્યું છે, તો Paytm 1.90 રૂપિયા વસૂલી રહયું છે.

આ પણ વાંચો : એટીએમ કાર્ડ ભૂલી ગયા છો તો વાંધો નહી, મોબાઈલથી ઉપાડો આ રીતે પૈસા

આ ચાર્જ UPI દ્વારા પેમેન્ટ કરવા પર લેવામાં આવી રહ્યો છે. તેથી, તે સ્પષ્ટ છે કે વધારાની ફી ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીને કારણે નથી, જ્યાં એપ્લિકેશન્સમાં કેટલીકવાર પેમેન્ટ ગેટવે ફીના રૂપમાં નાનો સરચાર્જ શામેલ હોય છે. અત્યારે, Google Pay અને Paytm આ શુલ્ક માત્ર મોબાઇલ રિચાર્જ પર વસૂલ કરે છે, અને અન્ય વ્યવહારો જેમ કે વીજળી બિલની ચુકવણીઓ મફત રહેશે.

અંકુશ નામના યુઝરે જણાવ્યું કે ગૂગલ પેએ મોબાઈલ રિચાર્જ પર વધારાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. તેમણે Google Pay એપ પર રૂ. 749નું Jio રિચાર્જ કર્યા પછી આ નોંધ્યું, જ્યાં તેમની પાસેથી સુવિધા ફી તરીકે વધારાના રૂ.3 વસૂલવામાં આવ્યા.

368022

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">