Ahmedabad : YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી, નકલી અધિકારીએ ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા, જુઓ Video

રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના YMCA કબલમાં નકલી CBIની ટીમ ત્રાટકી છે. નકલી CBIની ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2024 | 12:34 PM

રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના YMCA કબલમાં નકલી CBIની ટીમ ત્રાટકી છે. નકલી CBIની ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા હતા. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ મેકર યુવક YMCA કલબમાં મિટિંગ કરી રહ્યાં હતા. ત્યારે મિટિંગ દરમિયાન 3 શખ્સ CBIની ઓળખ આપી રુમમાં ઘુસી આવ્યા હતા. નકલી CBIની ટીમો તમામના ફોન કબજે કરી લીધાં હતા. તેમજ ફિલ્મ મેકર યુવક સામે દાદાગીરી કરી હતી. ફિલ્મ મેકર યુવકે ફોન આપવાની ના પાડતા તેનું વોલેટ છીનવી લીધુ હતું. તેમજ યુવકે આઈકાર્ડ માગતા બોગસ આઈકાર્ડ બતાવી YMC કલબમાંથી ફરાર થયા હતા.

બાયડના સાઠંબા ગામેથી ઝડપાયો હતો નકલી SDM

બીજી તરફ આ અગાઉ અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો હતો. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈકાર્ડ દર્શાવી પોતે SDM હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રકાશ નાયી નામના શખ્સની અટકાયત કરી હતી.

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">