Kheda News : કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, એક જૂથના ટોળાએ વાહનમાં કરી આગચંપી, જુઓ Video

ગુજરાતમાં કેટલીક વખત જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2024 | 10:13 AM

ગુજરાતમાં કેટલીક વખત જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં જૂથ અથડામણનું કારણ સામે આવ્યુ છે. વાહનની ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. વાહનની ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

કારચાલકે ગાળાગાળી કરતા મામલો બિચક્યો હતો. અલગ અલગ બે કામના જૂથ સામસામે આવ્યા હતા. મોડી રાત્રે કઠલાલમાં જૂથ અથડામણ સર્જાઈ હતી. એક જૂથના ટોળાએ વાહનમાં આગચંપી કરી હતી. પોલીસે ત્વરિત અસરથી કામગીરી કરીને મામલો થાળે પડ્યો હતો. જૂથ અથડામણ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">