Aarogya Setu એપથી જાણી શકશે કોરોના વેકસિનેશનનું સ્ટેટ્સ, મળશે બ્લુ શિલ્ડ અપગ્રેડ એપ

દેશમાં ગત વર્ષથી ફેલાયેલા કોરોના વાયરસના ડેટા રાખવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વગેરેના હેતુ Aarogya Setu એપ બનાવવામાં આવી હતી. હવે આ આરોગ્ય સેતુ એપ પર  કોરોના  રસીકરણ( Corona Vaccination ) ની સ્થિતિ પણ જાણી શકાશે. અત્યાર સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ ફક્ત કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે જ કરવામાં આવતો હતો.

Aarogya Setu એપથી જાણી શકશે કોરોના વેકસિનેશનનું સ્ટેટ્સ, મળશે બ્લુ શિલ્ડ અપગ્રેડ એપ
Aarogya Setu એપથી જાણી શકશે કોરોના વેકસિનેશનનું સ્ટેટ્સ
Follow Us:
| Updated on: May 25, 2021 | 6:12 PM

દેશમાં ગત વર્ષથી ફેલાયેલા કોરોના વાયરસના ડેટા રાખવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વગેરેના હેતુ Aarogya Setu એપ બનાવવામાં આવી હતી. હવે આ આરોગ્ય સેતુ એપ પર  કોરોના  રસીકરણ( Corona Vaccination ) ની સ્થિતિ પણ જાણી શકાશે. અત્યાર સુધી આ એપ્લિકેશનનો ઉપયોગ ફક્ત કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે જ કરવામાં આવતો હતો.

જ્યારે હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી એડવાઇઝરી પણ  Aarogya Setu એપ પર જોઇ શકાશે. આ એપ્લિકેશન એનઆઈસી દ્વારા સંચાલિત છે. હવે તેના દ્વારા રસીકરણની સ્થિતિ પણ જાણી શકાશે. તેના પરથી તેમ એ પણ જાણી શકશો કે તમારી આસપાસના કેટલા લોકોએ કોરોના રસી લીધી છે. આ સિવાય જે યુઝર્સ રસી લેશે તેમને ડબલ બ્લુ ટિક મળશે. જેના દ્વારા લોકોને જણાવી શકશે કે તેમણે કોરોનાની રસી લીધી છે.

Aarogya Setu ના ટ્વિટર એકાઉન્ટ પર મંગળવારે જણાવવામાં આવ્યું, કે ‘હવે તમારી રસીકરણ( Corona Vaccination ) ની સ્થિતિ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પણ અપડેટ કરવામાં આવશે. રસી લો. ડબલ બ્લુ ટિક મેળવો અને બ્લુ કવચ મેળવો. ‘

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આરોગ્ય સેતુ એપ્લિકેશન બ્લૂટૂથ ટેકનોલોજી અને સંપર્ક નંબરોનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરે છે. કોરોના પરીક્ષણના તમામ પરિણામો લેબોરેટરીઝ દ્વારા અપલોડ કરવામાં આવે છે અને પછી આઇસીએમઆર તેનું વિશ્લેષણ કરે છે. એકવાર કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે તો આઈસીએમઆર એ આરોગ્ય સેતુ સાથે યુઝર્સનો કોન્ટેક નંબર શેર કરે છે.

તેના બાદ સંબંધિત વ્યક્તિ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર પોઝિટિવ માર્ક થાય છે અને એપ્લિકેશન સ્ટેટ્સ લાલ રંગમાં જોવા મળે છે. જો કે હાલ કો-વિન પોર્ટલનો ઉપયોગ કોરોના રસીની નોંધણી અને એપોઇન્મેન્ટ માટે થઈ રહ્યો છે. પરંતુ સરકારે આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા નોંધણીની સુવિધા પણ પૂરી પાડી છે.

હાલ દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું છે. જેમાં અત્યાર સુધીમાં દેશમાં લગભગ બે કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના રસીકરણનો ત્રીજો રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં 18 થી 44 વર્ષની વયના લોકોએ પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">