AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics : ભારતીય શૂટર સિંહરાજ અદાનાએ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. આજે ભારતના સિંધરાજ અધનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Tokyo Paralympics : ભારતીય શૂટર સિંહરાજ અદાનાએ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
tokyo Paralympics: India's Singhraj Adhana wins bronze in men's 10m air pistol SH1 final
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:30 PM
Share

Tokyo Paralympics : ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. આજે ભારતના સિંહરાજ અદાનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધનાએ પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મંગળવારે શૂટર સિંહરાજે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ આઠમો મેડલ છે.  મનીષ નરવાલ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ કર્યા બાદ મેડલ ગુમાવ્યો હતો. ઇવેન્ટનું ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ચીનના ખાતામાં ગયા છે

ભારતના બે ખેલાડીઓ અને ચીનના ત્રણ ખેલાડીઓ ઈવેન્ટની ફાઇનલમાં સામેલ હતા. યુવા ભારતીય ખેલાડી મનીષ નરવાલે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોપ કર્યું હતું. તેના અને ચીન લો જિયાલોંગ બંનેના 575 પોઇન્ટ હતા. તે જ સમયે, સિંહરાજ આ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહ્યો. તેનો સ્કોર 569 હતો. મનીષ નરવાલ અંતિમ રાઉન્ડમાં સાતમા સ્થાને રહ્યો.

ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં ગઈકાલે 19 વર્ષિય અવની લેખારાંએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ જમા છે. આ વખતે પેરાલંપિક્સમાં ભારતે અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે કુલ 56 ખેલાડીઓ મોકલ્યાં હતાં

આ પણ વાંચો : Avani lekhara life: એક અકસ્માતે બાળપણ છીનવી લીધું, આજે બની દેશનું ગૌરવ

આ પણ વાંચો : Tokyo Paralympics Schedule: મરિયપ્પન થંગાવેલુની નજર સતત બીજા ગોલ્ડ પર, આજે ભારતનું શેડ્યૂલ જાણો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">