T-20: પ્લેઓફને નજરમાં રાખીને વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની ટીમ આજે ટકરાશે, બેયરીસ્ટોનું ટીમમાં પરત ફરવા અનિશ્વિત

પ્લેઓફની રોચક રેસમાં દીવસનો બીજો મુકાબલો વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રમાશે. બેંગ્લોર અને વર્ષ 2016ની ટુર્નામેન્ટ વિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ શારજાહમાં રમાશે. બંને ટીમો પોતાની પુરી તાકાત લગાવીને આ મેચને જીતવા માટે માંગશે. રોયલ ચેલેન્જર્સ 12 મેચોમાં સાત મેચ ને જીતી ચુક્યુ છે, પાંચ મેચોમાં તે હારી […]

T-20: પ્લેઓફને નજરમાં રાખીને વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની ટીમ આજે ટકરાશે, બેયરીસ્ટોનું ટીમમાં પરત ફરવા અનિશ્વિત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 10:34 AM

પ્લેઓફની રોચક રેસમાં દીવસનો બીજો મુકાબલો વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રમાશે. બેંગ્લોર અને વર્ષ 2016ની ટુર્નામેન્ટ વિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ શારજાહમાં રમાશે. બંને ટીમો પોતાની પુરી તાકાત લગાવીને આ મેચને જીતવા માટે માંગશે.

રોયલ ચેલેન્જર્સ 12 મેચોમાં સાત મેચ ને જીતી ચુક્યુ છે, પાંચ મેચોમાં તે હારી ચુક્યુ છે. આમ તેની પાસે 14 અંકો સાથે તે બીજા સ્થાન પર છે. આ મેચમાં જીત તેને 16 પોઇન્ટ પર પહોંચાડી દેશે, આ સાથે જ તે પ્લેઓફમાં પોતાના સ્થાનને નિશ્વિત કરી શકે છે. તો વળી હૈદરાબાદે પણ તેની 12 મેચોમાં પાંચ જીત મેળવી છે, સાત મેચોમાં હાર મેળવી છે. આમ હૈદરાબાદ 10 અંક ધરાવે છે અને તે છઠ્ઠા સ્થાન પર છે. આવી સ્થિતીમાં હૈદરાબાદે હવે દરેક મેચમાં જીત મેળવવી જરુરી છે. નહીતર હૈદરાબાદ અને પ્લેઓફ બંને એક બીજા થી દુર થતા રહેવાની સંભાવના વધુ છે. બંને ટીમોની તુલના કરવામાં આવે તો બેંગ્લોરનુ પલડુ ભારે છે. પાછળની મેચમાં મુંબઇના સામે બેંગ્લોરે કેટલોક બદલાવ કર્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આરોન ફીંચ ના સ્થાન પર જોશુઆ ફિલીપને રમાડવામાં આવ્યો હતો. જે દેવદત્ત પડીકકલ સાથે ઇનીંગની શરુઆત કરવા માટે મેદાન પર આવ્યો હતો. બંનેએ ટીમને એક સારી શરુઆત કરાવી હતી. પડીકકલે તો અર્ધ શતક પણ લગાવ્યુ હતુ. મુંબઇ સામે કોહલી ને એબી ડિવિલીયર્સ ફ્લોપ રહ્યા હતા. જોકે આ બંને બેટ્સમેનો જે પ્રકારના છે તે જોતા બંને હૈદરાબાદ માટે પરેશાની થી કમ નથી. ક્રિસ મોરીસ પણ નિચલા ક્રમમાં ઝડપ થી રન બનાવતા આવ રહ્યા છે. જોકે હૈદરાબાદના બોલીંગ આક્રમણ સામે બેંગ્લોર માટે કંઇ પણ કામ આસાન નહી હોય. રાશિદ ખાન થી નિપટવુ તે એક ખાસ ચુનૌતી છે. ટી નટરાજન અને સંદિપ શર્માની બોલીંગ પણ સારી રહી છે. ડેથ ઓવરોમાં નટરાજને જે પ્રકારે પ્રદર્શન કર્યુ છે, તેનાથી બેંગ્લોરને ખતરો થઇ શકે છે. નટરાજન કોઇને પણ આસાની થી રન બનાવવા દેતો નથી.

બેયરરીસ્ટોના બહાર જવાને લઇને ટીમમાં આવેલા રિદ્ધીમાન સાહાએ તોફાની રમત રમી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે પણ તેને ખુબ સારો સાથ આ માટે આપ્યો હતો. બેયરીસ્ટો આ મેચમાં રમશે કે સાહા નુ સ્થાન જ બરકરાર રહેશે આ સવાલનો જવાબ મેચ શરુ થવા ના સમયે જ મળી શકે છે. મનિશ પાંડે પણ ટીમ માટે રન કરી રહ્યો છે. એમપ પણ સંભવ છે કે બેયરીસ્ટોના પરત આવ્યા બાદ પણ સાહા ટીમમાં જ રહી શકે છે. પ્રિયમ અથવા બીજા અન્ય ખેલાડીને બહાર બેસાડી શકાય છે. જોકે કેન વિલિયમસન ને પણ બહાર બેસાડી શકવાની સંભાવનાઓ પણ છે. બેંગ્લોરની બોલીંગમાં પણ ગઇ મેચમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ડેલ સ્ટેનને ત મળી હતી, પરંતુ તે અસરદાર રહ્યો નહોતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">