T-20: કેએલ રાહુલે સદીનો ઇંતઝાર કર્યો ખત્મ, 62 બોલમાં અણનમ 132 રન સાથે ભારતીય ખેલાડીની સૌથી મોટી ઇનીંગ

ટી-20 લીગમાં ચાહકો ને જે અપેક્ષા સ્વાભાવિક જ હોય તે અપેક્ષા આખરે છઠ્ઠી મેચ દરમ્યાન દુબાઇના સ્ટેડીયમ પર પુરી થઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્ન્જર્સ બેંગ્લુરુ વચ્ચે યોજાયેલી મેચ દરમ્યાન દર્શકોની ચાહત પુરી થઇ હતી. અગાઉ ની પાંચ મેચો દરમ્યાન કોઇના કોઇ ખેલાડીના દ્રારા ચોગ્ગા અને છગ્ગાના થતા વરસાદથી રોમાંચ તો થતો હતો, […]

T-20: કેએલ રાહુલે સદીનો ઇંતઝાર કર્યો ખત્મ, 62 બોલમાં અણનમ 132 રન સાથે ભારતીય ખેલાડીની સૌથી મોટી ઇનીંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:26 AM

ટી-20 લીગમાં ચાહકો ને જે અપેક્ષા સ્વાભાવિક જ હોય તે અપેક્ષા આખરે છઠ્ઠી મેચ દરમ્યાન દુબાઇના સ્ટેડીયમ પર પુરી થઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્ન્જર્સ બેંગ્લુરુ વચ્ચે યોજાયેલી મેચ દરમ્યાન દર્શકોની ચાહત પુરી થઇ હતી. અગાઉ ની પાંચ મેચો દરમ્યાન કોઇના કોઇ ખેલાડીના દ્રારા ચોગ્ગા અને છગ્ગાના થતા વરસાદથી રોમાંચ તો થતો હતો, પરંતુ જરુર હતી એક સદી ને માણવાની અને તે પણ કેએલ રાહુલે આજે છઠ્ઠી મેચમાં ફટકારી દીધી હતી. તે પણ જબરદસ્ત કહી શકાય એવી સદી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંજાબ ઇલેવને ગત મેચમાં પહેલા ટાઇ અને બાદમાં સુપર ઓવરને લઇને નિરાશા ભોગવી હતી. તેણે છેક આવેલો કોળીયો એક રનના બનાવવાના અભાવે ગુમાવ્યો હતો.આ ઠોકરથી શિખ લઇ કપ્તાન રાહુલે મોટો સ્કોર ખડકવાની યોજના તૈયાર કરી હોય એમ જ આજે રમત દાખવી હતી. કેએલ રાહુલે ઓપનીંગ બેટીંગ કરવા આવી પહેલા પચાસ રન અને બાદમાં સદી ભણી ગયો હતો. તેણે 69 બોલમાં જ 132 રન ફટકારી દઇને આરસીબીને ભીંસમાં મુકી દીધુ હતુ. 07 છગ્ગા અને 14 ચોગ્ગા ની મદદ થી 132 રન નોટ આઉટ ફટકાર્યા હતા.

તેણે ફટકારેલા 132 રનનો સ્કોર, લીગમાં સૌથી મોટા વ્યક્તિગત રનના રેકોર્ડમાં ત્રીજા સ્થાને છે. પહેલા સ્થાને ક્રિસ ગેઇલ 175 રન અને બ્રેડન મૈકુલ્લમ 158 રન નો સ્કોર કરી ચુક્યા છે.

કેએલ રાહુલે સિઝનનુ પ્રથમ શતક ફટકારવા સામે આરસીબી સામે પણ તેણે પોતાનુ પ્રથમ શતક ફટકાર્યુ હતુ. તો રાહુલનુ ટી-20 લીગમાં આ તેનુ બીજુ શતક છે. તેણે ફટકારેલા 132 રન એ કોઇપણ ભારતીય ખેલાડી અને કેપ્ટન નો ટી-20 લીગનો સૌથી મોટો સ્કોર છે.  આ પહેલા આ રેકોર્ડ રુષભ પંતના નામે  હતો, તેણે 128 રન કર્યા હતા.  રાહુલની આ તેના લીગ કેરીયરના સૌથી મોટા સ્કોરને ખડકવા માટે વિરાટ કોહલી દ્રારા મળેલા બે જીવતદાન નુ પણ યોગદાન છે. વિરાટ કોહલીએ રાહુલનો પહેલો કેચ 83 રન પર છોડ્યો હતો, અને બીજો કેચ 89 રન પર છોડી દીધો હતો. જેને લઇને રાહુલે શતક ઝડી દીધુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">