AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો શું હોય છે પગાર? જાણો કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંંચવામાં આવી છે. 1. A+ 2. A 3. B 4. C Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો શું હોય છે પગાર? જાણો કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?
| Updated on: Jun 18, 2019 | 12:46 PM
Share

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંંચવામાં આવી છે.

1. A+ 2. A 3. B 4. C

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે આપણે વાત કરીશુ A+ અને A કેટેગરીમાં સમાવેશ કરેલા ખેલાડીઓના પગારની. સૌપ્રથમ વાત કરીએ A+ કેટેગરીની તો તેમાં 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે જેઓને રૂ.7 કરોડનો વાર્ષિક સેલેરી મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો A કેટેગરીની વાત કરીએ તો તેમાં 11 ખેલાડીઓને સીલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વરકુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રીષભ પંત. આ ખેલાડીઓને રૂ.5 કરોડનો વાર્ષિક પગાર આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">