Football : રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી, ટાઇટલ માટે લિવરપૂલ સામે ટક્કર થશે

Champions League : રિયલ મેડ્રિડના (Real Madrid) વિકલ્પ રોડ્રિગોએ છેલ્લી 2 મિનિટમાં 2 ગોલ કર્યા. ચેમ્પિયન્સ લીગની (Champions League) ટાઈટલ મેચ 28 મેના રોજ રમાશે.

Football : રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી, ટાઇટલ માટે લિવરપૂલ સામે ટક્કર થશે
Real Madrid FC (PC: MARCA)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 10:51 AM

રિયલ મેડ્રિડ (Real Madrid) ક્લબે ચેમ્પિયન્સ લીગ માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ચેમ્પિયન્સ લીગની ફાઇનલની ટીમો હવે નક્કી થઇ ગઇ છે. રિયલ મેડ્રિડ અને લિવરપુલ ક્લબ વચ્ચે ટાઇટલ માટે જંગ ખેલાશે. ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલ મેચની વાત કરીએ તો બીજા લેગમાં માન્ચેસ્ટર સિટી (Manchester City) ને 3-1 થી હરાવીને રિયલ મેડ્રિડ ક્લબ ચેમ્પિયન્સ લીગ (Champions League) ની ફાઇનલમાં 6-5 ના કુલ સ્કોર સાથે પહોંચ્યું હતું. જ્યાં રિયલ મેડ્રિડનો 28 મેના રોજ લિવરપૂલ (Liverpool FC) સામે ટકરાશે. માન્ચેસ્ટર સિટીએ સેમિ ફાઇનલના બીજા તબક્કામાં 13 વખતના યુરોપિયન ચેમ્પિયન પર 1-0 ની લીડ મેળવી હતી. રિયલ મેડ્રિડે શાનદાર વાપસી કરીને સબસ્ટિટ્યૂટ રોડ્રિગોએ અંતે 2 મિનિટમાં 2 ગોલ કરીને માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) ને 3-1 થી હરાવ્યું હતું.

ચેમ્પિયન્સ લીગ (Champions League) ની આ સિઝનમાં રિયલ મેડ્રિડ (Real Madrid) ક્લબ ના છેલ્લા પુનરાગમનના હીરો કરીમ બેન્ઝેમા (Karim Benzema) એ વધારાના સમયમાં મળેલી પેનલ્ટી કિકને નિર્ણાયક ગોલમાં ફેરવી દીધી હતી. રિયલ મેડ્રિડ પ્રથમ સેમિ ફાઇનલમાં 3-4 થી હારી ગયું હતું. કારણ કે કરીમ બેન્ઝેમાના નિર્ણાયક ગોલથી ટીમને 6-5 થી જીત નોંધાવવામાં અને 28 મેના રોજ પેરિસમાં લિવરપૂલ (Liverpool FC) નો સામનો કરવામાં મદદ મળી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રિયલ મેડ્રિડ ક્લબે લિવરપુલ ક્લબને સ્પેનિશ ક્લબમાં હરાવી 13મી ટાઇટલ જીત્યું હતું

રિયલ મેડ્રિડ (Real Madrid) એ 2018 ની ફાઇનલમાં લિવરપૂલ (Liverpool FC) ને હરાવી સ્પેનિશ ક્લબને રેકોર્ડ 13મું ટાઇટલ જીત્યું હતું. આ સાથે જ માન્ચેસ્ટર સિટીની પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની આશા પણ ચકનાચૂર થઈ ગઈ હતી. પેપ ગાર્ડિઓલાની ટીમ ગયા વર્ષે ફાઇનલમાં ચેલ્સી સામે હારી ગઈ હતી.

બ્રાઝિલના રોડ્રિગોએ 2 ગોલ કરી રિયલ મેડ્રિડને આગળ કરી દીધું

તેના માટે મેચમાં એકમાત્ર ગોલ રિયાદ મેહરેઝે 73 મી મિનિટે કરીને તેને લીડ અપાવી હતી. પરંતુ બ્રાઝિલના ફોરવર્ડ રોડ્રિગોએ 90 મી અને બીજી મિનિટે 2 ગોલ કરીને રિયલ મેડ્રિડને આગળ કરી દીધું હતું. ત્યાર બાદ બેન્ઝેમાએ 95 મી મિનિટે પેનલ્ટી કીકને ગોલમાં ફેરવી પોતાની ટીમને જીત અપાવી હતી. બેન્ઝેમાનો આ સિઝનનો 15 મો ચેમ્પિયન્સ લીગ ગોલ હતો અને નોકઆઉટ તબક્કામાં તેનો 10 મો ગોલ હતો.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">