AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મિથુન મનહાસ BCCIના નવા અધ્યક્ષ બન્યા, આવું પહેલી વાર બન્યું

BCCI New President Mithun Manhas:દિલ્હીના પૂર્વ કેપ્ટન મિથુન મનહાસ બીસીસીઆઈના નવા પ્રમુખ બન્યા છે. આ વખતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પોસ્ટ કરી સૌથી પહેલા આ જાણકારી આપી છે.મનહાસ પહેલો અનકૈપ્ટડ ખેલાડી છે. જે બીસીસીઆઈનો નવો બોસ બન્યો છે.

Breaking News :  મિથુન મનહાસ BCCIના નવા અધ્યક્ષ બન્યા, આવું પહેલી વાર બન્યું
| Updated on: Sep 28, 2025 | 3:02 PM
Share

BCCI New President Mithun Manhas: મિથુન મનહાસ બીસીસીઆઈના નવો અધ્યક્ષ બન્યો છે. બીસીસીઆઈના નવા બોસ બનવાથી લઈ જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા મિથુન મનહાસનું નામ પહેલા જ સામે આવી ચૂક્યું હતુ. પરંતુ તેની ઓફિશિયલ જાહેરાત જ બાકી હતી.તેમણે 157 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, 130 લિસ્ટ એ મેચ અને 91 ટી20 મેચ રમી છે. આ તમામ ફોર્મેટને મેળવી ઘરેલું ક્રિકેટમાં મિથુન મન્હાસના અંદાજે 15000 રન છે.

BCCI અધ્યક્ષ બનનાર મનહાસ પહેલો અનકૈપ્ડ ખેલાડી

BCCI અધ્યક્ષ બનનાર મિથુન મનહાસ ત્રીજો ક્રિકેટર છે. આ પહેલા સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની આ પોસ્ટ પર રહી ચૂક્યા છે.મિથુન મન્હાસ રોજર બિન્નનું સ્થાન લેશે. બીસીસીઆઈનો બોસ બન્યો છે. વય મર્યાદાને કારણે તેમને પદ છોડવું પડ્યું. મિથુન મનહાસની અધ્યક્ષ તરીકે નિમણૂક એ પહેલી વાર છે જ્યારે કોઈ અનકેપ્ડ ખેલાડી, એટલે કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી, તેણે BCCIની કમાન સંભાળી છે.

BCCI અધ્યક્ષ બન્યા પહેલા આ ભૂમિકા નિભાવી

BCCIના નવા અધ્યક્ષ બનનાર મિથુન મનહાસ આ પહેલા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોશિએશનમાં એડમિનિસ્ટ્રેટર રહી ચૂક્યા છે. તે પહેલા દલીપ ટ્રોફીમાં નોર્થ જોન માટે કન્વેનરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. મિથુન મનહાસે આઈપીએલમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે જેમાં તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સના સપોર્ટ સ્ટાફમાં પણ રહી ચૂક્યો છે.

કોણ છે મિથુન મનહાસ?

45 વર્ષનો મિથુન મનહાસે ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું નથી.પરંતુ ઘરેલું ક્રિકેટમાં તેનો રેકોર્ડ ખુબ જ શાનદાર છે.મિથુન મનહાસનો જન્મ 12 ઓક્ટોબર1979ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો અને તેમણે 1997-98માં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે.  અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">