AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક મેચમાં 11 બેટસમેનોએ કરેલા કુલ રન જાણીને તમને વિશ્વાસ નહી થાય!

મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમ પર રમાયેલી છોકરીઓની અંડર-19ની મેચમાં કસારાગોડની આખી ટીમ ફક્ત 4 રન પર પેવેલિયન પરત ફરી હતી. વાયનાડ ટીમની સામે આ મુકાબલામાં કસારાગોડ ટીમની બધી જ ખેલાડી એક પણ રન બનાવી શકી નહતી. આખી ટીમ સ્ટમ્પ આઉટ થઈ હતી.   ક્રિકેટના ઈતિહાસમાં મેચની કોઈ પણ ઈનિંગમાં બધા જ બેટસમેન એક જ રીતે આઉટ […]

એક મેચમાં 11 બેટસમેનોએ કરેલા કુલ રન જાણીને તમને વિશ્વાસ નહી થાય!
| Updated on: May 16, 2019 | 8:51 AM
Share

મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમ પર રમાયેલી છોકરીઓની અંડર-19ની મેચમાં કસારાગોડની આખી ટીમ ફક્ત 4 રન પર પેવેલિયન પરત ફરી હતી. વાયનાડ ટીમની સામે આ મુકાબલામાં કસારાગોડ ટીમની બધી જ ખેલાડી એક પણ રન બનાવી શકી નહતી. આખી ટીમ સ્ટમ્પ આઉટ થઈ હતી.

ક્રિકેટના ઈતિહાસમાં મેચની કોઈ પણ ઈનિંગમાં બધા જ બેટસમેન એક જ રીતે આઉટ થવાની લગભગ આ પહેલી ઘટના છે. ટીમના ખાતામાં 4 રન બીજી ટીમના બોલર્સે આપેલા એકસ્ટ્રા રનના કારણે બન્યા હતા. વાયનાડે એક ઓવરમાં 5 રન બનાવીને 10 વિકેટથી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સફળ રહી તો ભારતીયોની ચિંતા થશે ખત્મ

આ મેચમાં કસારાગોડ ટીમની કેપ્ટન એસ.અક્ષતાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ તેમનું ગણિત ખોટુ સાબિત થયું. ટીમના ઓપનર વિક્ષિતા અને એસ.ચિત્રાએ 2 ઓવર સુધી બેટિંગ કરી પણ બંને લોકોએ એક પણ રન બનાવ્યો નહતો. બીજી 2 ઓવરમાં કસારાગોડે તેમની વધુ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અન્ય બેટસમેન પણ એક પણ રન કર્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">