AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઉસૈન બોલ્ટ એ RCBની જર્સી પહેરી કહ્યુ હું સૌથી ઝડપી બિલાડી, વિરાટ-ડિવિલીયર્સે જવાબ વાળ્યો

IPL 2021 શરુ થવા જઇ રહી છે, આ પહેલા જ વિરાટ કોહલી (virat kohli) કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ના સમર્થનમાં જમૈકાના સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ (Usain Bolt) સમર્થનમાં આવ્યો છે.

IPL 2021: ઉસૈન બોલ્ટ એ RCBની જર્સી પહેરી કહ્યુ હું સૌથી ઝડપી બિલાડી, વિરાટ-ડિવિલીયર્સે જવાબ વાળ્યો
Usain Bolt
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 08, 2021 | 4:04 PM
Share

IPL 2021 શરુ થવા જઇ રહી છે, આ પહેલા જ વિરાટ કોહલી (virat kohli) કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ના સમર્થનમાં જમૈકાના સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ (Usain Bolt) સમર્થનમાં આવ્યો છે. આઠ વખત ઓલંપિક ગોલ્ડ મેડાલીસ્ટ બોલ્ટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમની જર્સી પહેરીને સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી હતી, સાથે જ ટીમ માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે.

દોડવીર ઉસેન બોલ્ટ એ ટ્વીટ પર શેર કરેલી તસ્વીર સાથે કેપ્શન લખી હતી કે, ચેલેન્જર્સ, હું તમને બતાવવા માંગુ છુ કે આ સમયે હું સૌથી ઝડપી બિલાડી છુ. બોલ્ટના આ ફોટોને વિરાટ કોહલી, એબી ડિવિલીયર્સ (AB De Villiers) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પણ ટેગ કર્યા છે.  કેપ્ટન વિરાટ કોહલીએ પણ જવાબઆપતા લખ્યુ હતુ કે, અમને એ વાત પર કોઇ શક નથી, અને એટલા માટે જ અમે આપને અમારી ટીમમાં સમાવ્યા છે.

https://twitter.com/imVkohli/status/1379822254767280131?s=20

જેના જવાબમાં ડિવિલીયર્સ એ લખ્યુ હતુ કે, અમે જાણીએ છીએ કે કોને બોલાવવાના છે, જ્યારે અમારે વધારે રનની જરુર હોય ત્યારે.

વિરાટ કોહલીની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ શુક્રવારે IPL 2021 ની ઓપનીંગ મેચ રમીને સિઝનની શરુઆત કરશે. RCB ની ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની સામે પોતાના અભિયાનની શરુઆત કરશે. 2008 માં ટુર્નામેન્ટની શરુઆત બાદ ટીમ એક વાર પણ ટાઇટલ જીતવામાં સફળ નિવડી શકી નથી. વિરાટ કોહલી અને ડિવિલીયર્સની ક્રિકેટની જબરદસ્ત જોડી હોવા ઉપરાંત ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને કાઇલ જેમીસન જેવા સ્ટાર ખેલાડી પણ ટીમમાં હવે તેમને સાથ આપતા જોવા મળશે

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">