VIDEO : ક્રિસ ગેલે કરી એવી ઝંઝાવાતી અને તોફાની બૅટિંગ કે ધરાશાયી થઈ ગયો પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકૉર્ડ

વેસ્ટ ઇંડીઝના ધુરંધર બૅટઘર Chris Gayleએ બ્રિજટાઉનમાં શતકીય ધમાકો કર્યો છે. તેણે એવી તોફાની બૅટિંગ કરી કે શાહિદ આફ્રિદની રેકૉર્ડ ધરાશાયી થઈ ગયો. TV9 Gujarati Web Stories View more 7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ આજનું રાશિફળ તારીખ : 16-10-2024 વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી […]

VIDEO : ક્રિસ ગેલે કરી એવી ઝંઝાવાતી અને તોફાની બૅટિંગ કે ધરાશાયી થઈ ગયો પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકૉર્ડ
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 5:57 AM

વેસ્ટ ઇંડીઝના ધુરંધર બૅટઘર Chris Gayleએ બ્રિજટાઉનમાં શતકીય ધમાકો કર્યો છે. તેણે એવી તોફાની બૅટિંગ કરી કે શાહિદ આફ્રિદની રેકૉર્ડ ધરાશાયી થઈ ગયો.

TV9 Gujarati

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

જોકે ક્રિસ ગેલની તોફાની બૅટિંગ છતાં ઇંગ્લૅંડ સામે વેસ્ટ ઇંડીઝની ટીમે હારનો સામનો કરવો પડ્યો, પણ દર્શકોને ક્રિસ ગેલની ઝંઝાવાતી બૅટિંગ જોવાનો લ્હાવો જરૂર મળ્યો. એટલું જ નહીં, ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો.

ઇંગ્લૅંડ વિરુદ્ધ વનડે મૅચ દરમિયાન ક્રિસ ગેલે 129 બૉલમાં 135 રન ઠોકી દીધા. તેણે આ દરમિાયન 12 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. ક્રિસ ગેલની આ 24મી સદી હતી. આ સાથે જ ઇંટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ, ટેસ્ટ, વન ડે અને ટી-20માં સૌથી વધુ 488 છગ્ગા મારવાનો રેકૉર્ડ ક્રિસ ગેલના નામે નોંધાઈ ગયો. આ અગાઉ આ રેકૉર્ડ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના નામે હતો કે જેણે ત્રણેય ફૉર્મેટમાં 476 છગ્ગા ફટકાર્યા હતા.

ઇંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકૉર્ડ

1. ક્રિસ ગેલ (વેસ્ટ ઇંડીઝ) : 514 ઇનિંગ, 488 છગ્ગા

2. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) : 508 ઇનિંગ, 476 છગ્ગા

3. બ્રેંડન મૅક્કુલમ (ન્યુઝીલૅંડ) : 474 ઇનિંગ, 398 છગ્ગા

4. સનથ જયસૂર્યા (શ્રીલંકા) : 651 ઇનિંગ, 352 છગ્ગા

5. રોહિત શર્મા (ભારત) : 327 ઇનિંગ, 349 છગ્ગા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">