3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા. શ્રેયસે (0 રન) અને પંત (2 રન) ક્રીઝ પર છે. શિખર ધવન અને રોહિત શર્મા ભારત તરફથી […]

3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ
Follow Us:
| Updated on: Sep 22, 2019 | 2:27 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા. શ્રેયસે (0 રન) અને પંત (2 રન) ક્રીઝ પર છે. શિખર ધવન અને રોહિત શર્મા ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ રોહિત શર્મા વધુ સમય રહી શક્યો ન હતો અને તેણે 9 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બોલિંગ આપી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બદલાવ આવ્યો છે. કેપ્ટન ક્વિન્ટન ડી કોક એરીચ નોર્ટીસની જગ્યાએ બેરન હેન્ડ્રિક્સને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધર્મશાલામાં પહેલી ટી -20 મેચ વરસાદ પડ્યા બાદ ભારતે મોહાલીની બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં 14 ટી-20 મેચ રમવામાં આવી છે, જેમાં ભારત 9 જીત્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 5 મેચ જીતી ચૂક્યું છે. બંને વચ્ચે બે મેચ (કોલકાતા અને ધર્મશાળા) રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">