IND vs BAN: રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, મેદાન પર બંને ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ VIDEO

 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, […]

IND vs BAN: રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, મેદાન પર બંને ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 4:45 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સીરિઝની બીજી મેચ રમાશે. બંને ટીમના ખેલાડીઓ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટીસ કરી પરસેવો પાડ્યો હતો. દિલ્લીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે હાર થઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે ટીમ ઈન્ડિયાના બોલર યુજવેન્દ્ર ચહલે કહ્યું કે, ભારતીય ટીમ દબાણ વગર મેદાનમાં ઉતરશે. ભૂતકાળમાં પણ પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી જીતી હતી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે વિકેટો જાળવી રાખી હતી, જેનો ફાયદો ટીમને થયો હતો તો બીજી તરફ બાંગ્લાદેશના ખેલાડી આફિફ હુસેને કહ્યું કે, બાંગ્લાદેશની ટીમનું પર્ફોમન્સ સારૂ રહ્યું છે, રાજકોટની પીચ દિલ્લીની પીચ કરતા સારી હોવાથી અમે ફાયદો ઉઠાવીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">