IND vs NZ : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ ભારતની બાજી બગાડી શકે છે! વાંચો વિગત

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. નવા વર્ષ બાદ ત્રીજા દેશ સાથે ભારતની ટીમ ટકરાશે ત્યારે ન્યૂઝીલેન્ડના ક્યાં એવા ખેલાડીઓ છે તેનાથી ભારતીય ટીમને બચવું પડશે તેના વિશે જાણકારી મેળવીશું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને બોર્લસના નામ સાથે તેના ભારતના ખેલાડીઓએ ચેતવું પડશે. રૉસ ટેલર ન્યૂઝીલેન્ડના આ ખેલાડી વિસ્ફોટક બેટસમેન તરીકે […]

IND vs NZ : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ ભારતની બાજી બગાડી શકે છે! વાંચો વિગત
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 2:36 PM

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. નવા વર્ષ બાદ ત્રીજા દેશ સાથે ભારતની ટીમ ટકરાશે ત્યારે ન્યૂઝીલેન્ડના ક્યાં એવા ખેલાડીઓ છે તેનાથી ભારતીય ટીમને બચવું પડશે તેના વિશે જાણકારી મેળવીશું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને બોર્લસના નામ સાથે તેના ભારતના ખેલાડીઓએ ચેતવું પડશે.

Team India Squad For New Zealand Visi

રૉસ ટેલર ન્યૂઝીલેન્ડના આ ખેલાડી વિસ્ફોટક બેટસમેન તરીકે જાણીતા છે. તેઓ ટી-20 ક્રિકેટના ખતરનાક બેટસમેન જાણીતા છે. અત્યાર સુધીમાં ટેલરે ભારતની સામે 5 ટી-20 મેચ રમ્યા છે અને તેઓ 134.31ની સ્ટ્રાઈક રેટથી રમ્યા છે અને 137 રન કર્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માર્ટિન ગપ્ટિલ માર્ટિન ગપ્ટિલ અનુભવી બેટસમેન તરીકે જાણીતા છે. હાલ તેઓ ન્યૂઝીલેન્ડની ટીમમાં ટી-20માં સૌથી વધારે રન ફટકારનારા છે. ભારતીય બોલર્સે તેમની વિકેટ જલદીથી ઝડપવી પડશે તો ન્યૂઝીલેન્ડને હરાવવામાં સરળતા રહેશે.

કૉલિન મુનરો મુનરોની ગણતરી પણ ધુંઆધાર બેટસમેનમાં કરવામાં આવે છે. તેઓએ અત્યારસુધીમાં 60 ટી-20 મેચ રમ્યા છે અને તેમની સ્ટ્રાઈક રેટ 160.4 રહી છે. તેઓએ ધડાધડ આ મેચમાં 1546 રન બનાવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મિચેલ સેંટનર ન્યૂઝીલેન્ડની ટીમમાં મિચેલ સેંટનર ટીમમાં સંકટમોચક તરીકે જાણીતા છે. મિચેલ સેંટનર ભારતીય બેટસમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સેંટનરે 39 મેચમાં 49 વિકેટ ઝડપી છે. ભારતની સામે પ્રદર્શનની વાત કરીએ તો માત્ર 11 રન આપીને 4 વિકેટ ઝડપવાનો વિક્રમ પણ તેના નામે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોલિંગ ડી ગ્રેંડહોમ કોલિંગ ડી ગ્રેંડહોમ પણ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી છે. તેઓનો ભારતની સામે કોઈ મોટો રેકોર્ડ નથી. કોલિંગ ડી ગ્રેંડહોમએ 33 મેચમાં 149.22 સ્ટ્રાઈક રેટથી 479 રન બનાવ્યા છે. જેમાં 3 તો ફિફ્ટી છે. તેઓએ ભારતની સામે 6 મેચમા100 રન બનાવ્યા હતા. જેમાં એક ફિફ્ટી પણ સામેલ છે.

આમ આ ઉપરના બેટસમેન અને બોર્લસથી વિરાટની સેનાએ સાવધાન રહેવું પડશે. નહીં તો કોઈપણ સીરીઝ ભારત નવાવર્ષમાં હારે તેનો પહેલો રેકોર્ડ બની જશે. ન્યૂઝીલેન્ડના ઘાતક બોર્લસનો સામનો ભારતના દિગ્ગજ ખેલાડીઓએ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">