IND vs ENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાંથી શ્રેયસ ઐય્યર બહાર, રોહિત શર્મા બીજી વન ડે નહી રમી શકે

ભારતીય ટીમ (Team India) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે સિરીઝ (ODI Series) ની બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ડાબા ખભામાં ઇજા પહોંચી હતી.

IND vs ENG: ઇંગ્લેંડ સામેની વન ડે શ્રેણીમાંથી શ્રેયસ ઐય્યર બહાર, રોહિત શર્મા બીજી વન ડે નહી રમી શકે
Rohit Sharma-Shreyas Iyer injury
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2021 | 5:39 PM

ભારતીય ટીમ (Team India) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે સિરીઝ (ODI Series) ની બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ડાબા ખભામાં ઇજા પહોંચી હતી. જેને લઇને હવે તે ઇંગ્લેંડ સામેની શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેને પ્રથમ વન ડે દરમ્યાન ઇજા પહોંચી હતી. BCCI એ બતાવ્યુ હતુ કે, અનુભવી ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) પણ આગળની મેચમાં હિસ્સો નહી લઇ શકે. બેટીંગ દરમ્યાન રોહિતને પણ ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood) ની 148 કિલોમીટર ની ઝડપનો બોલ રોહિત શર્માની કોણી પર વાગ્યો હતો. જેને લઇને તેને પીડા થઇ હતી.

બીસીસીઆઇ મુજબ જોની બેયરસ્ટો દ્રારા લગાવાયેલા એક શોટ ને બાઉન્ડ્રી પર રોકવા જવાની કોશિશ દરમ્યાન ઐય્યરનો ડાબો ખભો દબાણમાં આવી ગયો હતો. તે ટીમના માટે રન બચાવવા માટે તો સફળ રહ્યો હતો, પરંતુ તેને ખભામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. તેણે ખભો પકડીને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ. જ્યાંથી તેને સ્કેન માટે લઇ જવાયો હતો. આ બંને ખેલાડીઓના ઇજા થવા થી ભારતને વન ડે શ્રેણીમાં મોટો ઝટકો લાગ્યો છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

રોહિત શર્માએ મેચમાં 42 બોલમાં 28 રનની ઇનીંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા પણ સામેલ હતા. તેણે ઓપનીંગ ભાગીદારી રમત શિખર ધવન સાથે મળીને ટીમને મજબૂત શરુઆત આપી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત અને શિખર ઘવને 64 રન જોડ્યા હતા. રોહિત શર્માની ઇનીંગનો અંત ઇંગ્લેંડ ના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સએ કર્યો હતો. શ્રેયસ ઐય્યરના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તે ચોથા નંબર પર રમવા માટે આવ્યો હતો અને સસ્તામાં જ પેવેલિયયન પરત ફર્યો હતો. બંને ટીમો વચ્ચે બીજી વન ડે મેચ આગામી 26 માર્ચે પુણે ના એમસીએ સ્ટેડિયમમાં રમાનારી છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">