Cricket: શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ પણ ફટકારી 6 બોલમાં 6 સિક્સર, જુઓ વિડીયો

શ્રીલંકા (Sri Lanka) ના ઓલરાઉન્ડર થિસારા પરેરા (Thisara Perera) ઇતિહાસ રચી દીધો છે. તેણે કોલંબોના એક ઘરેલુ ટુર્નામેન્ટ દરમ્યાન કોઇ પણ પ્રકારના પ્રોફેશનલ્સ ક્રિકેટમાં એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા લગાવી દીધા છે.

Cricket: શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ પણ ફટકારી 6 બોલમાં 6 સિક્સર, જુઓ વિડીયો
Thisara Perera
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 30, 2021 | 10:03 AM

શ્રીલંકા (Sri Lanka) ના ઓલરાઉન્ડર થિસારા પરેરા (Thisara Perera) ઇતિહાસ રચી દીધો છે. તેણે કોલંબોના એક ઘરેલુ ટુર્નામેન્ટ દરમ્યાન કોઇ પણ પ્રકારના પ્રોફેશનલ્સ ક્રિકેટમાં એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા લગાવી દીધા છે. આમ કરનારો તે શ્રીલંકાનો પ્રથમ ક્રિકેટર બની ચુક્યો છે. તેણે આ ઉપલબ્ધી પનાગોડા (Panagoda) સૈન્ય મેદાનમાં ચાલી રહેલી કલબ્સ મર્યાદિત ઓવરની લિસ્ટ એ ટુર્નામેન્ટમાં હાંસલ કરી હતી. તે બ્લૂમફિલ્ડ ક્રિકેટ (Bloomfield Cricket) અને એથલેટિક ક્લબ (Athletic Club) વચ્ચેની મેચમાં શ્રીલંકન આર્મીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.

તેણે 13 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેની ઇનીંગમાં આઠ છગ્ગા સામેલ હતા. આ ઇનીંગ કોઇ શ્રીલંકન નો લિસ્ટ એ માં બીજુ સૌથી ઝડપી અર્ધશતક પણ છે. પૂર્વ શ્રીલંકન ઓલરાઉન્ડર કૌશલ્યા વિરરત્ને એ 2005માં 12 બોલમાં અર્ધશતક લગાવ્યુ હતુ. પરેરાએ આ પ્રકારે પ્રોફેશનલ ક્રિકેટમાં આ ઉપલબ્ધિી હાંસલ કરનારો નવમો ક્રિકેટર બની ગયો છે. જુઓ વિડીયો.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

તેના પહેલા ગોરફિલ્ડ સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્ષિલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વાઇટલરે, હઝરતુલ્લાહ જજઇ, લિયો કાર્ટર અને તાજેતરમાં કિયરોન પોલાર્ડ આમ કરી ચુક્યા છે. પરેરા એ શ્રીલંકાના માટે છ ટેસ્ટ, 166 વન ડે અને 64 T20 આંતરરાષ્ટ્રીય મેચ તેના દ્રારા રમવામાં આવી છે.

પરેરાએ 50 ઓવરની મેચોમાં આ પ્રકારનુ પ્રરાક્રમ કરનારો હવે બીજો ક્રિકેટર બની ચુક્યો છે. વન ડેમાં સૌથી પહેલા સાઉથ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર હર્ષિલ ગિબ્સએ આ પ્રકારે છ બોલમાં છ છગ્ગા લગાવ્યા હતા. સર ગારફિલ્ડ સોબર્સ ક્રિકેટમાં આમ કરનારો તે પ્રથમ બેટસમેન બન્યા હતા. તેમણે 1968 માં આ પ્રકારનો ચમત્કાર સર્જ્યો હતો. તો રવિ શાસ્ત્રીએ 1985માં એક જ ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">