Women’s T20 World Cup 2024 :મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ દિવસોમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

મહિલા ટી 20 વર્લ્ડકપ 2024ના શેડ્યૂલની જાહેરાત થઈ ચુકી છે. બાંગ્લાદેશની મેજબાનીમાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે. તો ચાલો જોઈએ ક્યાં ગ્રુપમાં કઈ ટીમ છે.

Women's T20 World Cup 2024 :મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ દિવસોમાં ભારત-પાકિસ્તાનની ટક્કર
Follow Us:
| Updated on: May 05, 2024 | 5:47 PM

આઈસીસીએ મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ 2024ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની મેજબાનીમાં રમાશે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 10 ટીમ ભાગ લેશે. જેના વચ્ચે 19 દિવસમાં ફાઈનલ સહિત કુલ 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દેરક ગ્રુપમાં 4-4 ટીમ રમાશે. દરેક એક ગ્રુપની ટૉપ-4 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. ત્યારબાદ 4 ટીમો વચ્ચે પ્લેઓફની રેસ શરુ થશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મહિલા ટી20 વર્લ્ડકપ શેડ્યુલની જાહેરાત

મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની શરુઆત 3 ઓક્ટોબરના રોજથી શરુ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલહટમાં રમાશે. સેમિફાઈનલ મેચ 17 અને 18 ઓક્ટોબરના રોજ રમાશે. ફાઈનલ મેચ 20 ઓક્ટોબરના રોજ ઢાકામાં રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 છે. ભારતીય ટીમ 6 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે ટકરાશે.

ટી 20 વર્લ્ડકપ 2024નું ગ્રુપ

ગ્રુપ એ : ઓસ્ટ્રેલિયા,ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વોલિફાયર 1

ગ્રુપ બી : સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ, ક્વોલિફયર 2

T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ

આ પણ વાંચો : IPL 2024 પર્પલ કેપના લિસ્ટમાં છે 2 ગુજરાતી ખેલાડી, ઓરેન્જ કેપમાં આ ખેલાડી છે આગળ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">