આજે WPL 2024ની ફાઇનલ મેચ,RCB-દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

WPL 2024ની ફાઈનલમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સની ટીમ સંપુર્ણ તૈયાર છે. તો ચાલો આજે આપણે જોઈએ આ મેચ તમે લાઈવ ક્યાં જોઈ શકશો. ક્રિકેટ ચાહકો જીયો સિનેમા પર આ મેચને ફ્રીમાં જોઈ શકે છે.

આજે WPL 2024ની ફાઇનલ મેચ,RCB-દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
Follow Us:
| Updated on: Mar 17, 2024 | 11:49 AM

વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ લીગ સ્ટેજમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ રહી હતી. અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર ફિનિશ કર્યું હતુ. આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહી હતી. હવે બંન્નેટીમોની નજર પોતાના પહેલા ખિતાબ પર રહેશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

  પુરુષ ટીમોએ હજુ સુધી આ ટ્રોફી જીતી નથી

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 7 : 30 કલાકે શરુ થશે. આ બંન્નેની પુરુષ ટીમોએ હજુ સુધી આ ટ્રોફી જીતી નથી. ત્યારે આજે સૌની નજર ફાઈનલ પર રહેશે.મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચનું સીધું પ્રસારણ સ્પોર્ટસ 18 નેટવર્ક પર કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમ જીઓસિનેમા એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. ક્રિકેટ ચાહકો જીયો સિનેમા પર આ મેચને ફ્રીમાં જોઈ શકે છે.

ફાઈનલ મેચ માટે બંન્ને ટીમની પ્લેઈંગ 11 જોઈએ તો

રોયલ ચેલેન્જર્સ બંગ્લોર : સ્મૃતિ મંધાના, મેધાના, ઈંદ્રાની રોય,ઋચા ધોષ, દિશા કસત, શુભા સતીશ, સિમરન ભાદુર,નદીન ડે ક્લર્ક, સોફી ડિવાઈન, શ્રેયાંક પાટિલ, એલિસ પેરી ,એક્તા બિષ્ટ, કેટ ક્રોસ, સોફી મોલીન્યુક્સ, શ્રદ્ધા પોખારકર, રેણુકા ઠાકુર, જિયોર્જિયા, આશા સોભના

દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ, તાનિયા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા,એલિસ કૈપ્સી, મારિજાન કૈપ, શિખા પાંડે, એનાબેલ સધરલૈન્ડ, જેસ જોનાસન, મિન્નુ મણી, પુનમ યાદવ, અરુણદતિ રેડ્ડી, તિતાસ સાધુ, રાધા યાદવ, અશ્વની કુમારી, અપર્ણા

આ પણ વાંચો : ધ્રુવ જુરેલનું સૈલ્યુટ મારી કરવામાં આવ્યું સ્વાગત, IPL 2024 માટે રાજસ્થાન રોયલ્સમાં ફોઝીની જેમ એન્ટ્રી કરી જુઓ VIDEO

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">