વર્લ્ડકપ છોડવાની પાકિસ્તાનની ધમકી પર રમત ગમત મંત્રીએ કહ્યું, કોઈનું પણ સાંભળશું નહિ

અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે, દરેક ટીમ આવતા વર્ષે ભારતમાં વર્લ્ડ કપ રમવા આવશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને વર્લ્ડ કપ ન રમવાની ધમકી આપી છે.

વર્લ્ડકપ છોડવાની પાકિસ્તાનની ધમકી પર રમત ગમત મંત્રીએ કહ્યું, કોઈનું પણ સાંભળશું નહિ
Anurag Thakur ( file photo)Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 2:51 PM

Anurag Thakur : પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ની ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ નહિ રમવાની ધમકી પર રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત રમતનું પાવર હાઉસ છે ખાસ રીતે તેને ક્રિકેટને ધણું બધુ આપ્યું છે અને તે કોઈની વાત સાંભળશે નહિ, તમને જણાવી દઈએ કે, PCBએ બુધવારના રોજ ધમકી આપી હતી કે, તે ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ન રમવાનું વિચારી રહ્યા છે.અનુરાગ ઠાકુરે (Anurag Thakur)ખેલો ઈન્ડિયા યૂથ ગેમની ઈવેન્ટમાં કહ્યું કે, બીસીસીઆઈ (Bcci)નો આ મામલો છે અને તે આ વાત પર પ્રતિક્રિયા આપશે.

ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો
Heart આકારનું આ પાન ખાવાથી થાય છે હજારો ફાયદા
એક કિલોમીટર ચાલવાથી કેટલી કેલરી થાય છે બર્ન?
સવારે સૂર્યનારાયણને જળ ચઢાવવાથી થાય છે આ મોટા ફાયદા, જાણો અહીં

ભારત એક સ્પોર્ટિંગ પાવરહાઉસ છે અને અહિ અનેક વર્લ્ડકપ રમાયા છે, આગામી વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપ આયોજિત થશે જેમાં દરેક મોટી ટીમો ભાગ લેશે કારણ કે, તમે કોઈપણ રમતમાં ભારતની અવગણના કરી શકતા નથી. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, ‘આવતા વર્ષે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને તેની ઈવેન્ટ ભવ્ય હશે. પાકિસ્તાન જવા અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે કારણ કે, ત્યાં સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે. વાત માત્ર ક્રિકેટની નથી. ભારત કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી.

પીસીબીએ આપી વર્લ્ડ કપ છોડવાની ધમકી

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ સચિવ જય શાહે 18 ઓક્ટોબરના રોજ કહ્યું કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 રમવા પાકિસ્તાન જશે નહિ, ત્યારબાદ સતત આના પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ધમાલ મચી છે દરેક મોટા ક્રિકેટરો એક્સપર્ટ પીસીબીને સલાહ આપી રહ્યા છે કે, જો એશિયા કપ 2023 રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહિ તો ફરી ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં તેને પણ ભાગ લેવો જોઈએ નહિ.

પાકિસ્તાનમાં બે મોટા કાર્યક્રમો યોજાશે

તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023માં પાકિસ્તાનમાં યોજાવાનો છે. તે ODI ફોર્મેટમાં રમાશે. જોકે, ACC પ્રમુખ જય શાહે આ નિવેદન આપ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. એશિયા કપ બાદ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં, તે ટૂર્નામેન્ટને લઈને પણ હોબાળો થવાનો છે.

Latest News Updates

GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
આગામી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે- VIDEO
આગામી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે- VIDEO
આયુષ્માન યોજનામાંથી રદ થયેલી રાજકોટની હોસ્પિટલને ફટકાર્યો કરોડોનો દંડ
આયુષ્માન યોજનામાંથી રદ થયેલી રાજકોટની હોસ્પિટલને ફટકાર્યો કરોડોનો દંડ
મહિલાની સતર્કતાથી બચ્યો નવજાતનો જીવ, ચપળ ડોગે ખોલ્યો આરોપી જનેતાનો ભેદ
મહિલાની સતર્કતાથી બચ્યો નવજાતનો જીવ, ચપળ ડોગે ખોલ્યો આરોપી જનેતાનો ભેદ
અંબાલાલની મોટી આગાહી, આ બે દિવસોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, આ બે દિવસોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ- Video
SMC ની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ એકબીજા પર તોડપાણીના આક્ષેપો કર્યા
SMC ની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ એકબીજા પર તોડપાણીના આક્ષેપો કર્યા
g clip-path="url(#clip0_868_265)">