IPL 2023 VIDEO : વિરાટ કોહલીની ફિફટી, 2 કેચ અને શાનદાર ફિલ્ડિંગ, અનુષ્કા શર્મા ખુશ-ખુશ

Virat Anushka Video : વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર તરીકે આવીને તેણે 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. બીજી ઈનિંગમાં તેણે 2 મહત્વપૂર્ણ કેચ પણ પકડયા હતા.

IPL 2023 VIDEO : વિરાટ કોહલીની ફિફટી, 2 કેચ અને શાનદાર ફિલ્ડિંગ, અનુષ્કા શર્મા ખુશ-ખુશ
Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 6:56 PM

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ રહી છે. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસીએ શાનદાર શરુઆત અપાવી હતી. વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને 175 રનનો ટાર્ગેટ મળ્યો છે.

વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર તરીકે આવીને તેણે 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. બીજી ઈનિંગમાં તેણે 2 મહત્વપૂર્ણ કેચ પણ પકડયા હતા. બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી હતી.વિરાટ કોહલીના પ્રદર્શનથી ફેન્સની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ ખુશ થઈ ગઈ હતી. તેના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ
અહીં ભરાય છે દુલ્હનનું બજાર ! મા-બાપ ખુદ લગાવે છે દીકરીનો બોલી
આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર
આજનું રાશિફળ તારીખ : 17-01-2025
ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક

આ રહ્યો એ વાયરલ વીડિયો

પ્રથમ ઈનિંગની મોટી વાતો

  • વિરાટ કોહલીએ આજે આઈપીએલની 47મી ફિફટી ફટકારી છે.
  • વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી છે.
  • વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2500 આઈપીએલ રન પૂરા કર્યા છે.
  • અનુજ રાવતને આજે પ્રથમ ઈનિંગમાં મહિપાલના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમ તરફથી વિરાટ કોહલીએ 20 રન , ફાફ ડુ પ્લેસિસે 20 રન, મહિપાલ લોમરે 26 રન, ગ્લેન મેક્સવેલે 24 રન, શાહબાઝ અહેમદે 20 રન , દિનેશ કાર્તિક ગોલ્ડન ડક, હર્ષલ પટેલે 6 રન અને અનુજ રાવતે 15 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરે 8 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. લગ્ન કરીને પરત ફરેલા મિચેલ માર્શે 2 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">