Vinod Kambli Health : હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી કહ્યું, જુઓ વીડિયો

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલમાંથી વિનોદ કાંબલીનું હેલ્થ અપટેડ સામે આવ્યું છે. જેમાં જાણો પૂર્વ ક્રિકેટરે શું કહ્યું

Vinod Kambli Health :  હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી કહ્યું, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Dec 24, 2024 | 10:52 AM

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની શનિવારના રોજ તબિયત ખુબ જ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને મહારાષ્ટ્રના થાણેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે, જરુરી તમામ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું કે, ડોક્ટરના કારણે તે જીવતો છે.

ડોક્ટરનો આભાર માન્યો

વિનોદ કાંબલી હોસ્પિટલમાં બેડ પર જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હું અહિ ડોક્ટરના કારણે જીવતો છું. તેમણે કહ્યું ડોક્ટર મને જે કહેશે. તે હું કરીશ, સચિન વિશે તેમણે કહ્યું કે, તે લંડન ગયો હતો પરંતુ તેમણે ખબર પડશે અને તમે લોકો તેને કહેશો.

TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?

કાંબલીના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો

શનિવારના રોજ જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો. તેના શરીરમાં શરીરમાં તીવ્ર ખેંચાણ આવી રહી હતી. તે બેસી કે ચાલી પણ શકતા ન હતા. દાખલ કરતી વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. પૂર્વ ક્રિકેટર ડોક્ટર અને ચાહકોની સાથે વાત કરતા જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી.

આવું રહ્યું વિનોદ કાંબલીનું ક્રિકેટ કરિયર

વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.

ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">