ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જન્મદિવસ પર નિવૃતિની કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા સ્ટાર ભારતીય ખેલાડીએ પોતાના જન્મદિવસ પર એક ખાસ વિડીયો પોસ્ટ કરી પોતાની 20 વર્ષની કારકિર્દીનો અંત કરવાની જાહેરાત કરી હતી. નિવૃતિ અંગે વાત કરતા આ ખેલાડી ભાવુક થયો હતો. તેણે BCCI, તમામ કોચ, કેપ્ટન, સિલેક્ટર અને સાથી ખેલાડીઓનો આભાર માન્યો હતો.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જન્મદિવસ પર નિવૃતિની કરી જાહેરાત
dinesh karthik & virat kohli
Follow Us:
| Updated on: Jun 01, 2024 | 7:43 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે સંન્યાસ લઈ લીધો છે. દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. તાજેતરમાં, IPL 2024 માં એલિમિનેટર મેચમાં RCBની હાર સાથે, તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. દિનેશ કાર્તિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2004માં શરૂ થઈ હતી અને લગભગ 20 વર્ષ બાદ તેણે હવે રમતને અલવિદા કહી દીધું છે.

વીડિયો પોસ્ટ કરીને આપી માહિતી

દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર એક મિનિટનો વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી અને તમામ ચાહકોનો આભાર માન્યો. દિનેશ કાર્તિકે તેમના બાળપણથી લઈને કારકિર્દીના અંત સુધીની તસવીરો વીડિયોમાં સામેલ કરી છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

દિનેશ કાર્તિક થયો ભાવુક

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે દિનેશ કાર્તિક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતાના પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો. તેણે લખ્યું કે આટલી મોટી સફરમાં તેને સાથ આપવા માટે તે તેના કોચ, કેપ્ટન, સિલેક્ટર અને સાથી ખેલાડીઓનો આભાર માને છે. કાર્તિકે કહ્યું કે તેના માતા-પિતાએ તેને હંમેશા શક્તિ આપી છે અને જો તે ન હોત તો તે ક્યારેય આ સ્થાને ન પહોંચી શક્યો હોત. દિનેશ કાર્તિકે તેની પત્ની દીપિકા પલ્લીકલનો પણ આભાર માન્યો જેણે આ ખેલાડીની કારકિર્દીને આગળ વધારવા માટે તેની કારકિર્દીને રોકી દીધી.

દિનેશ કાર્તિકની કારકિર્દી

દિનેશ કાર્તિકે તેની કારકિર્દીમાં કુલ 26 ટેસ્ટ, 94 વનડે અને 60 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે 167 ફર્સ્ટ ક્લાસ મેચ, 260 લિસ્ટ A અને 401 T20 મેચ રમી છે. કાર્તિકે ટેસ્ટમાં 1025 રન બનાવ્યા હતા. તેણે ODIમાં પોતાના બેટથી 1752 રન બનાવ્યા હતા. જ્યારે T20માં તેણે 686 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 28 સદી અને લિસ્ટ Aમાં 12 સદી ફટકારી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો.

આ પણ વાંચો : T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ પહેલા આવ્યા મોટા સમાચાર, ICCને કરોડો રૂપિયાનું થશે નુકસાન !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
g clip-path="url(#clip0_868_265)">