ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શરૂ કર્યો તબેલો! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મહેન્દ્ર સિંહ ધોની પ્રાણીઓને કેટલો પ્રેમ કરે છે તે તમામ લોકોએ ઘણી વખત જોયું છે, પરંતુ આ વખતે તે પોતાના પાલતુ ઘોડા અને તેના બચ્નેચાઓને ખવડાવતો જોવા મળ્યો છે. અગાઉ અનેક વખત આ પ્રકારના વીડિયો વાયરલ થયા હતા. હાલના વીડિયોને લઈ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી ધોનીએ નિવૃતિ લઈ તબેલો શરૂ કર્યો? 

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ શરૂ કર્યો તબેલો! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Follow Us:
| Updated on: Dec 04, 2023 | 4:43 PM

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ખેતી અને તેના પાલતુ પ્રાણીઓ સાથે ઘણો સમય વિતાવ્યો છે. પાલતુ પ્રાણીઓ સાથે ધોનીના વીડિયો સોશિયલ મીડિયા પર એક બાદ એક વાયરલ થતા રહે છે. આવો જ એક અન્ય વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની તેના પાલતુ ઘોડા અને તેના બચ્ચાઓને ખવડાવતો જોવા મળી રહ્યો છે.

કાળા ઘોડા સાથે જોવા મળ્યો MS ધોની

મહેન્દ્ર સિંહ ધોની પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. તે ઘણી વખત તેના ડોગ સાથે સમય વિતાવતો, તેમને ખવડાવતો અને તેમનો જન્મદિવસ પણ તેમની સાથે ઉજવણી કરતો જોવા મળે છે. આ વખતે ધોની તેના પાલતુ ઘોડા સાથે જોવા મળ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની સાથે અન્ય કેટલાક લોકો હાજર છે અને તેની બાજુમાં એક કાળો ઘોડો અને તેનું બાળક ઊભું છે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

વીડિયોમાં ઘોડો ધોનીના હાથ ચાટતો જોવા મળી રહ્યો છે, ધોની પણ ઘોડાને પ્રેમ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે હાથ ન ચાટ. તે બાદ ધોની બચ્ચાને ખવડાવતો જોવા મળે છે.

અગાઉ ધોનીના ન્યુ લુકનો વીડિયો થયો હતો વાયરલ

હાલમાં આ મનમોહક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહેન્દ્ર સિંહ ધોનીના ન્યૂ લૂક જેમાં લોંગ હેરસ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ કરી રહ્યા છે. જુઓ આ વીડિયો જેમાં MS ધોની ઘોડાને કહરો ખવડાઈ રહ્યા છે.

IPL 2024 માં રમશે MS ધોની

હલ્મ સામે આવેલી માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તેના ચાહકો તેને વર્ષમાં એકવાર મેદાનમાં જોવા ઇચ્છતા હોય છે. IPL 2023માં પણ આવું જ જોવા મળ્યું હતું અને ધોનીએ 42 વર્ષની ઉંમરે પણ તેની કેપ્ટનશીપ કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પણ વાંચો : ભારત ઓસ્ટ્રેલિયા ટી20 માં કેપ્ટન થી લઈ બોલરનું શાનદાર પ્રદર્શન, જાણો કોણ છે સીરિઝના પ્લેયર ઓફ ધ મેચ

ધોનીએ આઈપીએલ 2024 રમવાના સંકેત પણ આપ્યા હતા અને આઈપીએલ 2024ના ઓક્શન પહેલા CSK ધોનીને રિટેન કરીને ફરી એક વખત કેપ્ટનશિપ આપીને આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે કે, 43 વર્ષીય ધોની IPL 2024માં રમશે.

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">