AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLઓક્શન પહેલા વેંકટેશ અય્યર ધમાકો કર્યો, SMAT 2025માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો

ડાબોડી ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે IPL ઓક્શન પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકો કર્યો છે. તેણે ટુર્નામેન્ટમાં સિઝનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે.

IPLઓક્શન પહેલા વેંકટેશ અય્યર ધમાકો કર્યો, SMAT 2025માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
| Updated on: Dec 16, 2025 | 1:37 PM
Share

IPL Auction 2026 : વેંકટેશ અય્યરે કમાલ કરી છે. એક બાજુ અબુ ધાબુમાં આઈપીએલ 2026માં ઓક્શન ચાલી રહ્યું છે. આ ઓક્શનમાં આ ખેલાડી પર બોલી પણ લાગવાની છે. ભારતમાં તેમના બેટથી ધમાલ મચાવી દીધી છે. વેંકટેશ ઐયરે 16 ડિસેમ્બરના રોજ એટલે કે, આઈપીએલના દિવસે જ પંજાબ વિરુદ્ધ રમતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ડાબોડી ઓલરાઉન્ડરે આ ધમાકો પોતાની ટીમ મધ્યપ્રદેશ માટે ઓપનિંગ કરતા કર્યો છે.

IPL 2026ના ઓક્શનમાં વેંકટેશની બેઝ પ્રાઈસ 2 કરોડ

વેંકટેશ અય્યર ગત્ત સીઝન કેકેઆરનો ભાગ હતો પરંતુ આઈપીએલ 2026ના ઓક્શન પહેલા કેકેઆર ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કર્યો હતો. હવે આઈપીએલ 2026ના ઓક્શનમાં ઉતરી વેંકટેશ અય્યરે પોતાની પ્રાઈઝ મની 2 કરોડ રાખી છે.

SMAT 2025માં બનાવ્યો સૌથી મોટો સ્કોર

વેંકટેશ અય્યરે 16 ડિસેમ્બરના પંજાબ વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં 162થી વધારેની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેમણે 43 બોલ પર 8 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી 70 રન બનાવ્યા છે. જે ટૂર્નામેન્ટની આ સીઝનમાં તેનો એક સૌથી મોટો સ્કોર છે અને બીજી અડધી સદી છે. આ પહેલા તેનો મોટો સ્કોર 55 રનનો હતો.

બિહાર વિરુદ્ધ રમાયેલી આ 35 રનની ઈનિગ્સ બાદ વેંકટેશ અય્યર SMAT 2025માં રમાયેલી 7 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવામાં અસફળ રહ્યો પરંતુ મોટી વાત એ છે કે,આઈપીએલમાં ધમાલ મચાવશે

વેંકટેશ અય્યરનો આઈપીએલ રેકોર્ડ

આઈપીએલમાં વેંકટેશ અય્યરનો અત્યારસુધી રેકોર્ડ જોઈએ તો. કેકેઆર માટે 6 સીઝનમાં 62 મેચ રમી છે. જેમાં 1 સદી અને 12 અડધી સદીની સાથે 1468 રન બનાવ્યા સિવાય તેમણે 3 વિકેટ પણ લીધી છે. આઈપીએલ 2025ના ઓક્શનમાં કેકેઆરે તેના પર 23 કરોડ રુપિયા ખર્ચ્યા હતા પરંતુ રિઝલ્ટ સારું રહ્યું ન હતુ. હવે જોવાનું રહેશે કે, આ વખતે કેકેઆરની તેની પર બોલી લગાવશે કે, અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી

Venkatesh Iyers Love Story : ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કર્યા લગ્ન, મલ્ટી ટેલેન્ટેડ છે ક્રિકેટરની પત્ની અહી ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">