IPL 2024: વિરાટ કોહલીએ બેવડી સદી પુરી કરી, પર્પલ કેપમાં મયંક યાદવની થઈ એન્ટ્રી

આઈપીએલમાં વિરાટ કોહલીએ બેવડી સદી પુરી કરી લીધી છે. તે સૌથી વધુ રન બનવારનાર બેટ્સમેન છે. તેમણે રિયાન પરાગ પાસેથી ઓરેન્જ કેપ લઈ લીધી છે. પર્પલ કેપની રેસમાં લખનૌના મયંક યાદવની એન્ટ્રી થઈ છે.

IPL 2024: વિરાટ કોહલીએ બેવડી સદી પુરી કરી, પર્પલ કેપમાં મયંક યાદવની થઈ એન્ટ્રી
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 11:55 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 17મી સીઝનમાં વિરાટ કોહલીએ સૌથી પહેલા રન મામલે બેવડી સદી પુરી કરી લીધી છે. તે આઈપીએલ 2024માં સૌથી પહેલા 200 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન બન્યો છે. તો ઓરેન્જ કેપ પર વિરાટનો કબ્જો છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગ તેનાથી પાછળ છે. ટોપ-5માં નિકોલસ પુરન અને ક્વિંટન ડિકૉકે એન્ટ્રી કરી લીધી છે. તેમજ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવે પર્પલ કેપની રેસમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ઓરેન્જ કેપ 203 રનની સાથે વિરાટ કોહલી પાસે

આઈપીએલ 2024ની ઓરેન્જ કેપ હાલમાં 203 રનની સાથે વિરાટ કોહલી પાસે છે. જ્યારે બીજા નંબર પર રિયાન પરાગ છે. તેમણે આરઆર માટે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. તો ત્રીજા નંબર પર હેનરિક ક્લાસેન છે. જે 3 મેચમાં 167 રન બનાવી ચુક્યો છે. ચોથા નંબર પર લખનૌ સુપર જાયન્ટસનો નિકોલસ પુરન આવી ગયો છે. જે 146 રન 3 મેચમાં બનાવી ચુક્યા છે. જ્યારે ક્વિંટન ડિકોકે પાંચમા સ્થાન પર કબજો કર્યો છે. તેમના 139 રન છે.

મયંક યાદવની ધમાકેદાર એન્ટ્રી

જો આપણે પર્પલ કેપની વાત કરીએ તો આના પર ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર મુસ્તફિઝપુર રહમાનનો કબજો છે. જે 3 મેચમાં 7 વિકેટ લેવામાં સફળ થયો છે. પરંતુ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવની ધમાકેદાર એન્ટ્રીથી યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડ્યો છે. મયંકે 2 મેચમાં 6 વિકેટ લીધી છે, જ્યારે આટલી જવિકેટ3-3 રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન મોહિત શર્મા અને દિલ્હી કેપિટ્લસના બેટ્સમેન ખલીલ અહમદ છે.

વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ પણ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાલત ખરાબ છે. આરસીબીની ટીમે આઈપીએલ 2024માં 4 મેચ રમી છે. જેમાંથી 3માં હાર મળી છે,આરસીબી પોઈન્ટ ટેબલમાં 2 અંક સાથે નવમાં સ્થાને છે. આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તે સૌથી નીચે છે.રાજસ્થાન રોયલ્સે જીતની હૈટ્રિક લગાવી પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : IPL 2024માં આવી સ્માર્ટ રિપ્લે સિસ્ટમ, આ 10 ટેક્નોલોજીએ બદલી ક્રિકેટની તસવીર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">