AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પર ‘9 કલાક’ અત્તિ ભારે, લેવાશે સૌથી મોટો નિર્ણય

હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલની 4 ટીમો છે, તો હવે તમે પણ જાણો છો કે T20 વર્લ્ડ કપ 2022 (T20 World cup 2022)ના છેલ્લા અઠવાડિયાના 9 કલાક આ ચાર ટીમો પર ભારે પડશે.

ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પર '9 કલાક' અત્તિ ભારે, લેવાશે સૌથી મોટો નિર્ણય
ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ પર '9 કલાક' ભારેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 12:38 PM
Share

T20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી કોના હાથમાં જશે તે માટે 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે અને આ 4 ટીમમાંથી એક ટીમ હશે જેના હાથમાં T20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી હશે. સેમીફાઈનલ સુધીની સફરમાં આ ટૂર્નામેન્ટની અંદર ઉલટ પલટ જોવા મળી હતી. જે રીતે ટી-20 મેચોના પરિણામો કેટલીકવાર છેલ્લા બોલ સુધી જાણી શકાતા નથી, તેવી જ રીતે આ ટૂર્નામેન્ટની 4 સેમી ફાઇનલિસ્ટ ટીમ કોણ હશે તેને લઇને સુપર-12 સ્ટેજના અંતિમ દિવસ સુધી ઘમાસાણ ચાલતું હતું.

આ 4 ટીમો પર ભારે પડશે

જો કે હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલની 4 ટીમો છે, તો હવે તમે પણ જાણો છો કે ટી-20 વર્લ્ડ કપના છેલ્લા અઠવાડિયાના 9 કલાક આ ચાર ટીમો માટે ભારે પડશે. હવે તમે વિચારતા હશો કે, અઠવાડિયામાં તો 168 કલાક હોય છે તો આ એક દિવસમાં 25 કલાક તો આ 9 કલાક ક્યાં હશે જે આ 4 ટીમો પર ભારે પડશે. તો તેનો સંબંધ 3 મેચ દરમિયાન મેદાન પર પસાર થયેલા 9 કલાક સાથે થશે. જે આ અઠવાડિયે રમાશે. 3 ટક્કરની મતલબ 2 સેમિફાઈનલ અને 1 ફાઈનલ

9 અને 10ના રોજ સેમીફાઈનલની ટક્કર

ટી 20 વર્લ્ડકપ 2022માં પ્રથમ સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બના રોજ થશે. આ સિવાય બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે. આ બંન્ને સેમીફાઈનલની ટક્કર વિજેતા ટીમ વચ્ચે 13 નવેમ્બરના રોજ મેલબર્નમાં ફાઈનલ રમાશે.

4 ટીમો પર 9 કલાક ખુબ ભારે

ટી20 ફોર્મેટમાં દરેક મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ એ સમય છે જેટલા વધુ સમય ખેલાડી મેદાન પર હોય છે, જેના હિસાબે 2 સેમીફાઈનલ અને એક ફાઈનલનો કુલ સમય મેળવી 9 કલાક થાય છે. હવે જે ટીમ દર એક મેચના 3 કલાકમાં મેદાન પર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા જોવા મળશે. જીત પણ તેની જ હશે.

અટલે કે, 4 ટીમો પર સેમીફાઈલથી ફાઈનલની સફર 9 કલાક ભારે રહેશે. 6 કલાકમાં સેમીફાઈનલની 2 ટીમને લઈ મોટો નિર્ણય લેવાશે. જ્યારે 3 કલાકમાં 13 નવેમ્બરના રોજ ફાઈનલની ચેમ્પિયન ટીમ જાહેર થશે.

હાલમાં ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે ગૃપમાં ટોપર છે. ભારતીય ટીમે સુપર 12 ની 5માંથી 4 મેચમાં જીત મેળવી હતી.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">