#INDvENG : કોહલી, રહાણે, પુજારા સહિતના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, યુઝર્સ કહ્યુ “આ NPA છે”

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું (Team India) પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, જેના કારણે વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓ સોશિયલ મીડિયા (Social Media)પર ટ્રોલ થઈ રહ્યા છે.

#INDvENG : કોહલી, રહાણે, પુજારા સહિતના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, યુઝર્સ કહ્યુ આ NPA છે
hind vs eng 3rd test memes trending on social-media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:54 AM

Ind vs Eng 3rd Test :લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત બાદ ચાહકોને ફરી એક વખત ટીમ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ તદ્દન ઉલટું થયું. ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ અને ટીમ ઈન્ડિયાની (Team India)વિકેટ ક્યારે પડી ગઈ તેની ખબર જ ન પડી. ત્યારે ટીમ ઇન્ડિયાના ખરાબ પર્ફોમન્સને કારણે હાલ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર ટ્રોલ (Troll)થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ક્રિકેટના ચાહકો વિરાટની ટીમને (Virat kohli) ટ્રોલ કરવામાં વ્યસ્ત છે. જેમાં એકથી વધુ મીમ્સ સતત શેર કરવામાં આવી રહી છે. કેટલાક મેમ્સમાં વિરાટ કોહલી પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાકમાં પુજારા, રહાણે અને જાડેજાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત નબળી બેટિંગ માટે વિરાટ કોહલીને સૌથી વધુ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક મેમ્સ શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે, “કોહલી એન્ડરસનથી ડરેલો છે.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સિવાય ટીમના કોહલી, રહાણે અને પૂજારાને એનપીએ એટલે કે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (Non-performing assets) કહેવામાં આવી રહ્યુ છે. આ સતત ટ્વિટ્સને કારણે જ #INDvENG પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જે રીતે ટ્રોલ ટીમ ઈન્ડિયાની પાછળ પડી છે તે જોઈને લાગે છે કે  જો ટીમ ઈન્ડિયાએ ખરેખર આ ટ્રોલર્સથી બચવા માટે  સારૂ પ્રદર્શન કરવું પડશે.

જુઓ કેવી રીતે મેમ્સ બનાવવામાં આવી રહ્યા છે 

આ પણ વાંચો: Shashi Tharoor: આ વખતે કઈંક એવા અંદાજમાં નારિયેળ ફોડ્યુ અને સોશ્યલ મિડિયા પર થયો મિમ્સનો વરસાદ

આ પણ વાંચો:  Viral Video : પોપટ ફોન લઈને ઉડી ગયો ! પછી જે થયુ એ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

g clip-path="url(#clip0_868_265)">