Viral Video : પોપટ ફોન લઈને ઉડી ગયો ! પછી જે થયુ એ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

ઈન્ટરનેટ પર અવારનવાર પક્ષીઓના વીડિયો વાયરલ થતા હોય છે,પરંતુ તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

Viral Video : પોપટ ફોન લઈને ઉડી ગયો ! પછી જે થયુ એ જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો
Parrot flies away with a phone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:24 PM

Viral Video : સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ (Video) થતા હોય છે,જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવતુ હોય છે,જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,પોપટ ફોન લઈને ઉડી જાય છે,બાદમાં આ યુવક તેની પાછળ દોડે છે,જો કે બાદમાં પોપટ ફોન છોડી દે છે. પરંતુ થોડી વાર માટે મનોહર દ્રશ્ય જોવા મળ્યુ હતુ.વીડિયોમાં જોવા મળે છે કે, પોપટ ઘરની છત,રસ્તાઓને પાર કરીને ઉડતો જોવા મળે છે.જો કે અટારીની રેલિંગ (Relling) પર એક ક્ષણ માટે તે અટકી જાય છે, પરંતુ જ્યારે લોકોએ બૂમો પાડે છે ત્યારે ફરી તે ઉડવાનુ શરૂ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પર Fred Schultz નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”આ પોપટ ડ્રોનથી પણ વધારે ઝડપી છે”,જ્યારે અન્ય  યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

જુઓ લોકોની પ્રતિક્રિયા

આ પણ વાંચો: Viral Video : કોંગ્રેસ નેતાના લગ્નમાં દુલ્હન કાર ચલાવી પહોંચી સાસરે, વીડિયો જોઈને જનતા પણ ખુશ થઈ !

આ પણ વાંચો: Viral Video : મનપસંદ સોંગ ન વાગતા દુલ્હન ગુસ્સે થઈ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

g clip-path="url(#clip0_868_265)">