T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડનું ત્રીજી વખત કપાયું નાક, 12 વર્ષ પછી યોજાઈ મેચ છતા પણ હાર્યા

T20 વર્લ્ડ કપ 2022ની 20મી મેચમાં આયર્લેન્ડે ડકવર્થ-લુઈસ નિયમના આધારે ઈંગ્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડનું ત્રીજી વખત કપાયું નાક, 12 વર્ષ પછી યોજાઈ મેચ છતા પણ હાર્યા
T20 World Cup 2022 England Vs Ireland
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 2:36 PM

આમ તો ઈંગ્લેન્ડની (England) ટીમ વિશ્વના સૌથી ઝડપી બેટ્સમેનથી સજ્જ છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2022માં તેના આ જ બેટ્સમેનો તેની હારનું કારણ બની ગયા. ટી20 વર્લ્ડ કપની 20મી મેચમાં ઈંગ્લેન્ડને આયર્લેન્ડના (Ireland) હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લિશ ટીમ ડકવર્થ લુઇસ નિયમ (Duckworth-Lewis rule) અનુસાર 5 રનથી મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડ 157 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં 5 વિકેટે 105 રન જ બનાવી શકી હતી અને તે પછી વરસાદ પડ્યો હતો. રમત શરૂ ન થઈ અને ઈંગ્લેન્ડ આયર્લેન્ડની સામે ડકવર્થ-લુઈસ નિયમને આધારે મેચ હારી ગયું.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર T20 વર્લ્ડ કપમાં આવી કોઈ મેચ હારી નથી. ટી20 વર્લ્ડ કપ ઈગ્લેન્ડની ટીમ માટે ખૂબ જ કમનસીબ રહ્યો છે અને અગાઉ પણ ત્રણ વખત નબળી ટીમનો સામનો કરવો ભારે પડ્યો છે. આ પહેલા પણ બે વખત ઇંગ્લિશ ટીમ નેધરલેન્ડ સામે હાર્યું હતું.

ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ પડી ભાંગે છે

તમને જણાવી દઈએ કે 2009ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ નેધરલેન્ડ્સે હાર આપી હતી. આ પછી, 2014 T20 વર્લ્ડ કપમાં પણ તેને નેધરલેન્ડ્સ દ્વારા ફરી એક વાર પરાજય મળ્યો હતો. T20 વર્લ્ડ કપમાં યુરોપિયન ટીમો સામે ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન યથાવત છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આયર્લેન્ડ 12 વર્ષ પછી ટકરાયું

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમે 12 વર્ષ પહેલા આયરિશ ટીમ સામે મેચ રમી હતી અને તે મેચમાં પણ બ્રિટિશ ટીમ જીતી શકી નહોતી. તે મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. હવે 2010 પછી પ્રથમ વખત આઇરિશ ટીમ ઇંગ્લેન્ડને મળી અને મેલબોર્નના ઐતિહાસિક મેદાન પર યાદગાર જીત નોંધાવી. ઇંગ્લેન્ડ સામે આયરલેન્ડની આ પ્રથમ T20 જીત છે. તમને જણાવી દઈએ કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયરલેન્ડની આ પ્રથમ મેચ હતી.

આયર્લેન્ડ આ પહેલા પણ ઈંગ્લેન્ડને હરાવી ચૂક્યું છે

તમને જણાવી દઈએ કે 2011માં ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડ આયર્લેન્ડના હાથે હાર્યુ હતું. બેંગ્લોરમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે 327 રન બનાવ્યા હતા અને આયરિશ ટીમે 5 બોલ પહેલા જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. તે મેચમાં કેવિન ઓ’બ્રાયને 113 રન બનાવ્યા હતા.

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">